Book Title: Mandavgadhno Mantri Pethad Kumar
Author(s): Manilal Nyalchand Shah
Publisher: Mohanlal Maganbhai Zaveri

View full book text
Previous | Next

Page 9
________________ વિજ્ઞપ્ત. જૈન કામની અંદર જોકે વર્તમાન પરિસ્થિતિમાં આપણે અ નૈક વિદ્વાનેાનું અવલેાકન કરીશુ, તથાપિ આપણને એટલું તે કબુલ કરવુ પડશે કે હજી જૈન કામમાં લેખકાની ઘણીજ ખામી છે. ખરે ખર જૈન કોમે જો પેાતાની ઉન્નત્તિ કરવી હોય તેા તેને ઘણા વિદ્યાન લેખકાની જરૂર છે. તાપણ આપણને તેના સમાધાન માટે એટલું તેા અવશ્ય કહેવું પડશે કે હવે ધીરે ધીરે શરૂઆત મંડાણી છે, એટલે આજે સૂર્ય ઉદય થયા છે તે ખરા અપેાર એટલે મધ્યાન્હ સમય પણ એક વખત આવશે, ધીરે ધીરે સંસ્કૃત અને ગુજરાતી પુસ્તકા પણ જૈનમાં છપાવા લાગ્યાં છે. તે કારણે કરીને પ્રાચીન સ્થીતિની ઝાંખ પણ જૈન પ્રજા ઉપર પડી ગઇ છે, તેથી કંઇક કંઇક જાગૃતિ થઈ હાય તા તેવી પણ સભાવના આપણે કદાચ રાખી શકીયે ! જૈન કામમાં જ્યારે વિદ્યાના અને ધનવાના અરસપરસ એક બીજાને સહાય કરી જ્યારે ધર્મની ઉન્નત્તિનાં કાર્ય કરશે, ત્યારે ખરેખર જૈન પ્રા. ઉપર કાંઈ નવાજ પડયે પડશે. લેખક ધારે છે કે વિદ્વાનેાને લક્ષ્મી વાનાની જોઇએ તેમ સહાય મળતી નથી, અને તેને કારણે એક હાથે જેમ તાળી પડતી નથી, તેમજ એકલે, વિદ્વાન કે ધનવાન કાંધુ પણ કરી શકે તેમ ખતવું અસ ંભવીત ગણી શકાય. પ્રસ્તુત ઇતિહાસ લગભગ ૪ ત્રિ. ૧૨૦૦ ની સાલમાં અને સંવત ૧૩૦૦ ના સૈકામાં બનેલે છે, તે સાથે તે તિહાસ આપણી જૈન પ્રજાને અતિ ઉપયોગી હાય તેમ પપ્પુ જગુાય છે, તે વખતે દીલ્લીના તખ્ત ઉપર ખીલજીવશના અલ્લાઉદીન ખુની બાદશાહ રાજ્ય કરતા હતા. જેણે ઇ સ. ૧૨૯૭ ની સાલમાં કરણઘેલા પાસેથી ગુજરાત સર કર્યું. તેજ અલ્લાઉદીન બાદશાહ આપણી વા• ર્તાના અરસામાં હશે એમ આજુબાજીના સંચાગા જોતાં અને ‘ઇતિહાસનું અવલોકન કરતાં માલુમ પડે છે. વળી આપણા ઇતિહાસ માં પણ એક ઠેકાણે એવા પુરાવા આવે છે કે અલ્લાઉદીન ખીલજીને માનીતા પૂર્ણ નામને શ્રાવક જુનાગઢ આવેલા છે, અને આપણી નબન્ને કથાના નાયક પેચકુમાર પશુ ત્યાં આવેલો છે. ત્યાં તેમને સમા

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 264