Book Title: Mandavgadhno Mantri Pethad Kumar Author(s): Manilal Nyalchand Shah Publisher: Mohanlal Maganbhai Zaveri View full book textPage 7
________________ જૈત કામ દાનેશ્વરીકે અને ધર્મના કામામાં, દેરાસરામાં પાંજરાપેાળામાં, સ્વામીવત્સત્રમાં, શાસનના વરધેડાઓમાં, ઉજમા એમાં તથા પ્રભાવનાઓમાં લાખો રૂપિયાના ખરચ કરે છે. એ સ.રૂ. છે પશુ તેમાં દેશકાળ અનુસાર સાત ક્ષેત્રમાંથી જે ક્ષેત્રમાં પૈસા ખરચવાની જરૂર છે તેમાં વધારે ખરચાય તેમજ વધુ લાભ થાય તેવે ઉપદેશ દેઇ શાસનની ઉન્નતી કરવા અરજ છે. આપ મહાત્માએ આ સર્વે સારી રીતે જાણા છે. છતાં કુતુ ઉપયાગ આપવા રૂપ આ વિનંતિ કરી કૃતન થાઉં છું. લી॰ ઝવેરી માહનલાલ મગનભાઇની વઢના અવધારશોજી.Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 264