________________
જૈત કામ દાનેશ્વરીકે અને ધર્મના કામામાં, દેરાસરામાં પાંજરાપેાળામાં, સ્વામીવત્સત્રમાં, શાસનના વરધેડાઓમાં, ઉજમા એમાં તથા પ્રભાવનાઓમાં લાખો રૂપિયાના ખરચ કરે છે. એ સ.રૂ. છે પશુ તેમાં દેશકાળ અનુસાર સાત ક્ષેત્રમાંથી જે ક્ષેત્રમાં પૈસા ખરચવાની જરૂર છે તેમાં વધારે ખરચાય તેમજ વધુ લાભ થાય તેવે ઉપદેશ દેઇ શાસનની ઉન્નતી કરવા અરજ છે.
આપ મહાત્માએ આ સર્વે સારી રીતે જાણા છે. છતાં કુતુ ઉપયાગ આપવા રૂપ આ વિનંતિ કરી કૃતન થાઉં છું.
લી॰ ઝવેરી માહનલાલ મગનભાઇની વઢના અવધારશોજી.