Book Title: Mandavgadhno Mantri Pethad Kumar
Author(s): Manilal Nyalchand Shah
Publisher: Mohanlal Maganbhai Zaveri

View full book text
Previous | Next

Page 6
________________ અસની વાત છે કે મોટા શેહેરે રિવાય સાધુઓ બીજા ગામમાં માસુ કરતા નથી. કેટલાક સાધુઓએ તો ગુજરાત તથા કાઠિયાવાડ સિવાય બીજા દેશોના જૈન દેરાસરોની ભાગ્યેજ જાત્રા પણ કરી હશે તો તેવા સાધુઓને, ઉત્તમ શક્તિવાન શ્રાવકોએ વિકાર કરી તે દેશના શ્રાવકોને લાભ આપવા વિનંતિ કરવી જોઈએ. હાલ પંજમાં એ રીવાજ ચાલે છે કે સાધુ કોઈ ગામમાં માસક૯ય કરે કે પંદર દિવસ થાય તે તે ગામને અથવા ઉપાશ્રયને મુખ્ય શ્રાવક કહે કે માહારાજને પંદર દિવસ થઈ ગયા પછી મહારાજ વિહાર કરી જશે. તે પછી તમે પસ્તાશો માટે ધર્મ સાધન કરી લેવું. કે જેથી શ્રાવકે ધર્મ સાધનને ઉધમ વિશા કરે અને માહારાજને પણ ચેતવણી થાય કે વિહાર કરવાથી જ લાભ છે જેથી શ્રાવક દ્રષ્ટિ રાગી થાય છે. ને ગામમાં ઉપાયે ઉપાશ્રયે એક બીજ માં અસુરાગ થઈ અનેક પ્રકારના અનર્થ થાય છે, તેવી રીતે થવા પામે નડી. માટે યોગ્ય રીતે દોરવી શાસનની શોભા વધારશે, અને દેશ દેશમાં જીવદયાનો છું - રકાવો કે જેથી માંસાહાર એ થાય અને લોકો દારૂ પીતાં અટકશે તે જ ખરી છવક્યા દેશમાં ફેલાશે. અને હાલ જેમ લાખો રૂપિયાનાં ખ કરી કસાઇઓ પાસેથી જીવ ડાવવા પડે છે, અને પાંજરાપોળ માં સારા તથા નરતા માંદા, ઘરડા. રોગી વિગેરે ભે રાખવાથી સારા પશુ નબળા થાય છે, તેમ થશે નહિ માટે ઊંપદેશક ર્વી મારફત માંસ ખાવાથી જે જે રોગ થાય છે તે સંબંધમાં સાયન્સની તથા વૈધકની રીતે જ્ઞાન ફેલાવાથીજ તે કામ સિદ્ધ થશે તે ધ્યાનમાં લઈ તેને ઉપદેશ દેશે. જેની વતિ સને ૧૮૮૦ માં ૧૬ લાખ કુલ તાંબ, વિનંબર, તથા સ્થાનકવાસી સહિત ) હતી તે ૧૮૧૧ ની ગણત્રીમાં ૧૩ લાખની થઈ તે હિસાબે ઘટતી આવે છે માટે તે વાત પણ ધ્યાનમાં લેઈ દેશાવરમાં અન્ય દર્શનીએ જૈન ધર્મની શ્રધ્ધા કરે, જનનાં તત્વ સમજી જૈન શાસ્ત્રોમાં શ્રેષ્ઠતા સમજતા થાય ને શાસનમાં ધર્મની શ્રદ્ધાવાળાઓની વૃદ્ધિ થાય તેવા અનેક ઉપાયો સમજાની તે રીતે વર્તવા શ્રાવકેને ઉપદેશ દેશે. એવી વિનંતી છે.

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 264