Book Title: Mandavgadhno Mantri Pethad Kumar Author(s): Manilal Nyalchand Shah Publisher: Mohanlal Maganbhai Zaveri View full book textPage 4
________________ શાસનની શોભાની વૃદ્ધિ કરશે જેથી જૈન ભાઈઓને લાભનું કારણ થશે. એવા મુનીશ્રાએ આ પુસ્તક તૈયાર કરવામાં શા. મણીલાલ ન્યાલચંદને તેમના વખતને પૂર્ણ ભોગ આપી તથા તેમાં જોઈતી વિદ્વતાની મદત આપી આ પુસ્તક બહાર પાડવામાં આવ્યું છે. જેથી આ સ્થળે તેમને ઉપકાર માનવામાં આવે છે. આ પુસ્તકનું ભાષાંતર કરવામાં શા. મલાલ ન્યાલચંદને તેઓના મિત્ર શા. મોહનલાલ મહાસુખરામ. કે. ઘાંચીની પોળ સામે ડાઇની ખડકીના રહેનારે પણ સારી વિઠતાની મત આપી છે તેથી આ સ્થળે તેમને પણ ઉપકાર માનીએ છીએ. ૧ લી મેહનલાલ મગનભાઈ ઝવેરી.Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 264