Book Title: Mandavgadhno Mantri Pethad Kumar
Author(s): Manilal Nyalchand Shah
Publisher: Mohanlal Maganbhai Zaveri

View full book text
Previous | Next

Page 2
________________ વિનંતિ. જ આપ સાહેબ ઊપર આ પુસ્તક ભેટ તરીકે મોકલવામાં આવ્યું છે તે આપ તથા આપના કુટુંબી જન વાંચી તેનો લાભ લેશે એવી આશા નીચે સહી કરનારની છે. આ પુસ્તક સાધુ મહારાજાઓ, સાધ્વીજીએ, જૈન પાઠશાળાઓ, અને જૈન લાયબ્રેરીઓને ભેટ આપવા નીચે સહી કરનારની ઇચ્છા છે. માટે તેઓએ પત્ર મારફતે જણાવવાથી તે મેકલવામાં આવશે. દેશાવરના પાઠશાળા તથા લાયબ્રેરીઓના કાર્યવાહકોએ ટપાલ ખર્ચના બે આના મોકલી આપવાથી મોકલવામાં આવશે. ઝવેરી મેહનલાલ મગનભાઈ છે. ડોશીવાડાની પોળ–અમદાવાદ : આ માંડવગઢમાં હાલમાં સારુ રૂપચંદ મેહનચંદ આમને વાળાની માતુશ્રી ચુનીભાઈએ હાલમાં એક ધર્મ શાળા બંધાવી છે અને તેને જીર્ણોદ્ધાર કરાવવાની ટીપ તેમના ગુમાસ્તા દેશી કરમચદ વીરચદે મુંબઈમાં કરવા માંડી છે. માટે જે ભાઈઓને છણે ધાર તથા ધર્મશાળા વિગેરેમાં જે મત આપવી હોય તે આપવા કૃપા કરવી. - . આ પુસ્તકનો સર્વ અધિકાર પ્રસિદ્ધ કર્તાએ પોતાના સ્વાધિન રાખ્યા છે.

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 ... 264