________________
આત્માનું ધ્યાન કરતા હતા. તેમને પૂછવામાં આવ્યું કે સંવર શું છે ? સંયમ શું છે ? ત્યારે ભગવાને કહ્યું છે "આત્મા એ જ સંવર છે, આત્મા જ સંયમ છે અને આત્મા જ પ્રત્યાખ્યાન છે.”
આત્માનું દર્શન થતાં સંવર, સંયમ અને પ્રત્યાખ્યાન સધાઈ જાય. પણ આ વાત નિશ્ચિત નયની છે, પારમાર્થિક ભૂમિકાની છે.
કાયસંવર
Jain Educationa International
For Personal and Private Use Only
૨૯
-
www.jainelibrary.org