________________
ખૂબ વિરોધી લાગે એવી વાત તો એ છે કે જ્યારે સાધના કરવા બેસીએ ત્યારે વિચારવાનું છે કે મારે શું મેળવવું છે - મારે શું થવું છે; પણ જેવી સાધના આગળ વધે છે કે થવાની વાત અને પ્રાપ્ત કરવાની વાત સરી પડવા લાગે છે અને પછી આપણે શું છીએ તે વાત મહત્ત્વની બની જાય છે. પછી રહે છે અસ્તિત્વનો બોધ.
H
––
૧૭૦ –
મહાવીરની સાધનાનો પર્ય
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org