SearchBrowseAboutContactDonate
Page Preview
Page 45
Loading...
Download File
Download File
Page Text
________________ આત્માનું ધ્યાન કરતા હતા. તેમને પૂછવામાં આવ્યું કે સંવર શું છે ? સંયમ શું છે ? ત્યારે ભગવાને કહ્યું છે "આત્મા એ જ સંવર છે, આત્મા જ સંયમ છે અને આત્મા જ પ્રત્યાખ્યાન છે.” આત્માનું દર્શન થતાં સંવર, સંયમ અને પ્રત્યાખ્યાન સધાઈ જાય. પણ આ વાત નિશ્ચિત નયની છે, પારમાર્થિક ભૂમિકાની છે. કાયસંવર Jain Educationa International For Personal and Private Use Only ૨૯ - www.jainelibrary.org
SR No.005328
Book TitleMahavirni Sadhnano Marm
Original Sutra AuthorChandrahas Trivedi
Author
PublisherAnekant Bharati Prakashan
Publication Year1994
Total Pages198
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy