________________
७०७
पञ्चमः प्रस्तावः
एवं च धणविरहेवि सो अविचलचित्तत्तणेण मणागंपि दीणत्तमदंसिंतो नियनियपरिग्गहत्तणेण चेव संतोसमुव्वहंतो चिंतेइ-'अहो महाणुभावा! इमे धणिणो जे इमीए सिरीए परिग्गहिया पीडिज्जंति दाइएहिं, विलुप्पिज्जंति नराहिवेहिं, अभिभविज्जंति तक्करनियरेहिं, मग्गिज्जति मग्गणगणेहिं, अणुहवंति विविहावयाओ, पयमेत्तंपि न परिभमंति सच्छंदयाए, तुच्छऽपत्थभोइणोवि अभिलसिज्जंति वाहीए। अहं पुण एत्तो एगस्सवि अणत्थस्स न गोयरमुवगओत्ति । एवं तस्स परिभावितस्स वच्चंति वासरा।। ___ अन्नया य सो सिवभद्दाभिहाणाए निययपणइणीए भणिओ, जहा-'अज्जउत्त! आवन्नसत्ता वहामि अहमियाणिं, पसवसमए विसेसेण मह ओसहाइणा कज्जं भविस्सइ । तो कीस तुमं न किंपि पुरिसयारमवलंबेसि? न वा दव्योवज्जणोवायं विगप्पेसि?, न हि अणागयत्थचिंतापरंमुहा सलहिज्जंति पुरिसत्ति । सो एवमायन्निऊण तक्खणविसुमरियपुव्वविवेओ, जलहिव्व मेहोदएणं ____एवं च धनविरहेऽपि सः अविचलचित्तत्वेन मनागपि दीनत्वमदर्शयन् निजनिजपरिग्रहत्वेन एव सन्तोषमुद्वहन् चिन्तयति 'अहो! महानुभावाः इमे धनिनः ये अनया श्रिया परिगृहीताः पीड्यन्ते दायकैः, विलुप्यन्ते नराधिपः, अभिभूयन्ते तस्करनिकरैः, मार्यन्ते मार्गणगणैः, अनुभवन्ति विविधाऽऽपदः, पदमात्रमपि न परिभ्रमन्ति स्वच्छन्दतया, तुच्छाऽपथ्यभोजिनः अपि अभिलष्यन्ते व्याधिना । अहं पुनः एतस्माद एकस्याऽपि अनर्थस्य न गोचरमुपगतः । एवं तस्य भावयतः व्रजन्ति वासराः।
अन्यदा च सः शिवभद्राऽभिधानया निजप्रणयिन्या भणितः यथा 'आर्यपुत्र! आपन्नसत्त्वा वहामि अहमिदानीम्, प्रसवसमये विशेषेण मम औषधादिना कार्यं भविष्यति । ततः कथं त्वं न किमपि पुरुषाचारम् अवलम्बसे?, न वा द्रव्योपार्जनोपायं विकल्पयसि?, न हि अनागताऽर्थचिन्तापराङ्मुखाः श्लाघ्यन्ते पुरुषाः। सः एवमाकर्ण्य तत्क्षणविस्मृतपूर्वविवेकः, जलधिः इव मेघोदयेन कुविकल्पकल्लोलमालाऽऽकुलः
એ પ્રમાણે ધન ન હોવા છતાં અચળ ચિત્તથી જરા પણ દીનતા બતાવ્યા સિવાય પોતાના પરિગ્રહમાત્રથી જ સંતોષ પામતાં તે ચિતવવા લાગ્યો કે-“અહો! આ મહાનુભાવ ધનિકો લક્ષ્મીને વશ થતાં ભાગ લેનાર વંશજો વડે પીડાય છે, રાજાઓ વડે લૂંટાય છે, તસ્કરો વડે પરાભવ પામે છે, યાચકો તેમને વારંવાર માગતાં સતાવે છે અને વિવિધ આપદાઓ અનુભવે છે, સ્વચ્છંદપણે તેઓ એક પગલું પણ ફરી શકતા નથી. વળી તુચ્છ અને અપથ્ય ભોજન લેતાં તેઓ વ્યાધિથી ગ્રસ્ત થાય છે. પરંતુ હું એમાંનો એકે પરાભવ-અનર્થ પામતો નથી.' એમ ચિંતવતાં તેના દિવસો વ્યતીત થતા હતા.
એવામાં એકદા તેની શિવભદ્રા ભાર્યાએ કહ્યું કે “હે આર્યપુત્ર! અત્યારે હું સગર્ભા છું, તેથી પ્રસવકાળે મને ઔષધાદિક વિશેષની અવશ્ય જરૂર પડશે, તો તમે કાંઇ પ્રયત્ન કેમ કરતા નથી? અથવા તો દ્રવ્ય મેળવવાનો કોઇ ઉપાય કેમ ચિંતવતા નથી? ભવિષ્યના ધનની ચિંતા વિનાના પુરુષો પ્રશંસા પામતા નથી.” એમ સાંભળતાં તત્કાલ પૂર્વનો વિવેક વિસ્મૃત થતાં, મેઘના ઉદયવડે મહાસાગરની જેમ કુવિકલ્પરૂપ કલ્લોલની શ્રેણિયુક્ત બનતાં