________________
७१८
श्रीमहावीरचरित्रम सकलत्तसंगईविहु उउकालाओ परेण पडिसिद्धा । किं पुण पररमणीजणविसयपसंगो समयसत्थे ।।४।।
नियजीवस्सवि उम्मग्गगामिणो जइ करेमि न निरोहं ।
ता कह अन्ने अणयारचारिणो नणु निरंभिस्सं? ।।५।। इय गोभद्देण तहा कहंपि संभासिया सवेरग्गं । नियभायनिव्विसेसो जह जाओ तीए पडिबंधो ।।६।। खणमेत्तं च विगमिऊण भणियं तीए-'अहो महाणुभाव! सुंदरो तुहाभिप्पाओ, एयं चिय सप्पुरिसलक्खणं। एयं चिय धम्मसव्वस्सं, एत्तो सयलकल्लाणोवलंभो, इमाओ असेसदुस्सज्झविज्जासिद्धीओ हवंति, एयं खु सुरासुराणवि दुरणुचरं, एयाणुगओ य नरो
स्वकलत्रसङ्गतिरपि खलु ऋतुकालतः परं प्रतिषिद्धा । किं पुनः पररमणीजनविषयप्रसङ्गः समयशास्त्रे ।।४।।
निजजीवितस्याऽपि उन्मार्गगामिणः यदि करोमि न निरोधम् ।
तदा कथं अन्यान् अनाचारचारिणः ननु निरोत्स्ये ।।५।। इति गोभद्रेण तथाकथमपि सम्भाषिता सवैराग्यम्।।
निजभ्रातृनिर्विशेषः यथा जातः तस्याः प्रतिबन्धः ।।६।। क्षणमेकं च विगम्य भणितं तया 'अहो महानुभाव! सुन्दरः तव अभिप्रायः, एतदेव सत्पुरुषलक्षणम्, एवमेव धर्मसर्वस्वम्, एतस्मात् सकलकल्याणोपलम्भः, अस्माद् अशेषदुःसाध्यविद्यासिद्धयः भवन्ति, एतत् खलु सुरासुराणामपि दुरनुचरम्, एतदनुगतः च नरः न रोग-शोक-दुःखैः बाध्यते, तस्मात् प्राप्तं त्वया
શાસ્ત્રમાં ઋતુકાળ ઉપરાંત સ્વદારાસંગનો પણ પ્રતિષેધ કરેલો છે, તો પછી પર રમણી સાથે વિષય-પ્રસંગની तो पात ४ शी १२वी? (४)
ઉન્માર્ગગામી પોતાના આત્માને પણ જો નિયમિત ન કરું, તો અન્ય અનાચારીઓને કેમ અટકાવી શકું? (૫)
એ પ્રમાણે ગોભદ્ર તેને વૈરાગ્યપૂર્વક એવો પ્રતિબોધ આપ્યો કે જેથી તેના પર તે યુવતીનો સગા ભાઇ જેવો स्ने धायो. (७)
પછી ક્ષણાંતરે તે બોલી કે-“અહો! મહાનુભાવ તારી મનોભાવના અતિસુંદર છે, એ જ સપુરુષનું લક્ષણ છે, એ જ ધર્મનો સાર છે, એથી જ સર્વ કલ્યાણ પ્રાપ્ત થાય, એનાથી બધી અસાધ્ય વિદ્યાસિદ્ધિઓ પણ સાધ્ય થઇ શકે, એ દેવ-દાનવોને પણ અત્યંત દુષ્કર છે, એ ગુણસહિત પુરુષને રોગ, શોકનાં દુઃખો બાધા પમાડી શકતા