Book Title: Mahavir Chariyam Part 03
Author(s): Gunchandra Gani
Publisher: Divyadarshan Trust
View full book text
________________
सप्तमः प्रस्तावः
१०६९ गामे गोवत्तणेण वट्टमाणो वसहे भगवओ उस्सग्गट्ठियस्स समीवे मोत्तूण गोदोहणाइकज्जे पविठ्ठो गाममज्झे । ते य वसहा निरंकुसं संचरमाणा पविठ्ठा अडविमि। इओ य खणंतरेण समागओ गोवो, समाउलहियओ गोणे अपेच्छमाणो पुच्छइ-'भो भो देवज्जग! मम संतिया एवंविहरूवा गोणगा तुमए दिट्ठपुव्वा न वत्ति । पुणो पुणो सव्वायरेणवि भणिज्जमाणेणावि जाहे जयगुरुणा न किंपि जंपियं ताहे पलयकालानलवियंभमाणकोवदसणदट्ठोट्ठउडेण भणियमणेण-'भो मम सव्वायरेण समुल्लविंतस्स पत्थरघडियहिययस्स व तुज्झ न मणागंपि पडिवयणदाणमेत्तेऽवि अणुरोहो समुप्पण्णो, अह बहिरोत्ति न निसामेसि मे वयणं, एवं ता किं निरत्थएण तुह कन्नछिद्दव्वहणेणं ति भणिऊण अइकूरज्झवसाणसंगएण खित्ताओ सामिणो वामेयरसवणविवरेसु काससलागाओ, पत्थरेण दढं ताव समाहयाओ जाव परोप्परं मिलियाओ, ताहे 'मा कोइ उक्खणिहित्ति पच्चंतभागे मोडिऊण अवक्कंतो गोवाहमो। सामीवि वेदनीयं कर्म । सश्च शय्यापालजीवः तत्रैव ग्रामे गोपत्वेन वर्तमानः वृषभान् भगवतः कायोत्सर्गस्थितस्य समीपं मुक्त्वा गोदोहनादिकार्ये प्रविष्टः ग्राममध्ये। ते च वृषभाः निरङ्कुशं सञ्चरमाणाः प्रविष्टाः अटव्याम्। इतश्च क्षणान्तरेण समागतः गोपः, समाकुलहृदयः गाः अप्रेक्षमाणः पृच्छति 'भोः भोः देवार्यक! मम सत्काः एवंविधरूपाः गावः त्वया दृष्टपूर्वाः न वा' इति। पुनः पुनः सर्वाऽऽदरेणाऽपि भण्यमानेनाऽपि यदा जगद्गुरुणा न किमपि जल्पितं तदा प्रलयकालाऽनलविजृम्भमाणकोपदशनदष्टौष्ठपुटेन भणितमनेन ‘भोः मम सर्वाऽऽदरेण समुल्लपतः प्रस्तरघटितहृदयस्य वा तव न मनागपि प्रतिवचनदानमात्रेऽपि अनुरोधः समुत्पन्नः, अथ बधिरः इति न निश्रृणोसि मम वचनम्, एवं तदा किं निरर्थकेन तव कर्णच्छिद्रोद्वहनेन' इति भणित्वा अतिक्रूराऽध्यवसायसङ्गतेन क्षिप्ते स्वामिनः वामेतरश्रवणविवरयोः कास्यशलाके, प्रस्तरेण दृढं तावत्समाहतो यावत्परस्परं मिलितो, तदा मा कोऽपि उत्खनिष्यति इति पर्यन्तभागौ मोटयित्वा अपक्रान्तः गोपाऽधमः । स्वामी अपि प्रणष्टमायाભગવંતને ઉદય આવ્યું. પેલો શવ્યાપાલનો જીવ તે જ ગામમાં ગોવાલ થયેલ કે જે પોતાના બળદ કાયોત્સર્ગે રહેલા ભગવંતની પાસે મૂકી, તે ગાયો દોહવા માટે ગામમાં ગયો. તે બળદ અંકુશ વિના ચરતા ચરતા અટવીમાં પેઠા. તેવામાં ગોવાળે આવતાં, બળદ ન જોવાથી આકુળ મનથી પ્રભુને પૂછ્યું કે-“હે દેવાય! તમે મારા અમુક પ્રકારના બળદ જોયા કે નહિ?' એમ વારંવાર આદરથી પૂછતાં પણ વીતરાગે જ્યારે કંઇ પણ જવાબ ન વાળ્યો ત્યારે પ્રલયકાળના દાવાનળ સમાન પ્રગટતા કોપવડે હોઠ ડશતાં તે ગોવાલ બોલ્યો કે “અરે! બહુમાનથી પૂછતાં પણ જાણે વજથી ઘડાયેલ હૃદય હોય તેમ જરા જવાબ આપતાં પણ તને ભારે થઇ પડ્યું. તું બધિર હોવાથી મારું વચન સાંભળતો નથી, તો તારે નિરર્થક કર્ણછિદ્ર વહન કરવાથી શું?” એમ કહી, અતિક્રૂર અધ્યવસાયથી સ્વામીના બંને કાનમાં તેણે કાંસાની સળી ઠોકી મારી, અને પત્થરથી દૃઢ મારતાં તે સામ સામે ભેગી કરી દીધી. પછી આ કોઇ કાઢી ન નાખે એમ ધારી પ્રાંત ભાગ મરડી નાખીને તે ગોપાધમ ચાલ્યો ગયો. સ્વામી પણ માયામિથ્યાત્વશલ્ય

Page Navigation
1 ... 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468