Book Title: Mahavir Chariyam Part 03
Author(s): Gunchandra Gani
Publisher: Divyadarshan Trust

View full book text
Previous | Next

Page 457
________________ १०७२ श्रीमहावीरचरित्रम इय एयस्स निमित्ते धणं च धन्नं च दव्वनिचयं च। मम जीवियंपि चइऊण कुणसु भो सल्लउद्धरणं ।।४।। उद्धरिए एयंमि तु तुमए भवभीमकूवगाहिंतो। उद्धरिओ परमत्थेण विज्ज! निस्संसयं अप्पा ।।५।। नीसेसगुणनिहाणे इमंमि उवजुंजिऊण नियविज्ज। आसंसारं सुंदर! आसीसाभायणं होसु ||६|| इयरंमिवि उवयारो कीरंतो जणइ निम्मलं कित्तिं । किं पुण तइलोक्कदिवायरंमि सिरिवीयरागंमि? |७|| इय सब्भावुब्भडवयणसवणपरिवद्धमाणपरितोसो। सामिचिकिच्छाकरणंमि उज्जुओ भणइ सो विज्जो ||८|| इति एतस्य निमित्तेन धनं च धान्यं च द्रव्यनिचयं च । मम जीवितमपि त्यक्त्वा कुरु भोः शल्योद्धरणम् ।।४।। उद्धरिते एतस्मिन् तु त्वया भवभीमकूपगाहतः । उद्धृतः परमार्थेन वैद्य! निःसंशयम् आत्मा ।।५।। निःशेषगुणनिधाने अस्मिन् उपयुज्य निजवैद्यम् । आसंसारं सुन्दर! आशिषभाजनं भव ।।६।। इतरेषु अपि उपकारं कुर्वाणः जनयति निर्मला कीर्तिम् । किं पुनः त्रिलोक दिवाकरे श्रीवीतरागे ।।७।। इति सद्भावोद्भटवचनश्रवणपरिवर्धमानपरितोषः । स्वामिचिकित्साकरणे उद्युक्तः भणति सः वैद्यः ||८|| એના નિમિત્તે ધન, ધાન્ય, દ્રવ્યસંચય અને મારું જીવિત પણ તજીને શલ્યોદ્ધાર કર. (૪). એ શલ્ય નીકળતાં હે વૈદ્ય! પરમાર્થથી તો તેં તારા આત્માનો ભીમ ભવકૂપમાંથી નિઃસંશય ઉદ્ધાર કર્યો. (૫) સમસ્ત ગુણના નિધાન એવા ભગવંત નિમિત્તે પોતાની વિદ્યાનો ઉપયોગ કરવાથી તે સુંદર! તું સંસારના પ્રાંત सुधी भाशिषानु मान था. (७) સામાન્ય જનનો ઉપકાર કરતાં પણ નિર્મળ કીર્તિ પ્રાપ્ત થાય તો પછી નૈલોક્ય દિવાકર એવા શ્રી વીતરાગ પરમાત્મા પ્રત્યે ઉપકાર કરતાં તો પૂછવું જ શું? (૭) એ પ્રમાણે ભાવિત વચન સાંભળતાં, ભારે સંતોષ થવાથી સ્વામીની ચિકિત્સા કરવામાં તત્પર એવા વૈદ્ય કહ્યું કે-(2)

Loading...

Page Navigation
1 ... 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468