Book Title: Mahavir Chariyam Part 03
Author(s): Gunchandra Gani
Publisher: Divyadarshan Trust

View full book text
Previous | Next

Page 463
________________ १०७८ श्रीमहावीरचरित्रम् संपत्तो समुत्तुंगपायारपरिचुंबियंबरंनाणाविहवणसंडमंडियदियंतरं जंभियगामं नाम नयरं, तस्स य बहिया विभागे वीयावत्तचेइयस्स अदूरे अणेयतरुवरसुरहिकुसुमामोयमत्तमहुयरझंकारमणहरपरिसराए उजुवालियानईए तीरंमि उत्तरिल्ले कूले सामागामिहाणगाहावइस्स छेत्तंमि समुम्मिलियपढमपल्लवपसाहियस्स सुपुरिसस्स व सउणगणसेवियस्स, सुरपुरस्स व सुमणसाभिरामस्स महानरिंदस्स पत्तनियरपरियारियस्स व सालमहापायवस्स हिट्टओ ट्ठियस्स भुवणबंधवस्स छट्टेणं भत्तेणं अपाणएणं आयावेमाणस्स गोदोहियासणं निसन्नस्स अणुत्तरेहिं नाण-दंसण-चरित्तेहिं, अणुत्तरेहिं आलय-विहार-मद्दवज्जवेहिं, अणुत्तरेहिं लाघव-खंति-गुत्तिमुत्ति-सच्चसुचरिएहिं अप्पाणं भावेमाणस्स सड्ढछम्माससमहिगेसु दुवालससंवच्छरेसु समइक्कंतेसु, वइसाहसुद्धदसमीए, सुव्वयाभिहाणंमि दिणंमि, विजए मुहुत्ते, हत्थुत्तरानक्खत्तंमि चंदेण जोगमुवागयंमि सुक्कज्झाणानलनिद्दड्डघणघायकम्मिंधणस्स पुहत्तवियक्कं सवियारमेगत्तपरिचुम्बिताऽम्बरम्, नानाविधवनखण्डमण्डितदिगन्तरं जृम्भिकग्रामम् नामकं नगरम् । तस्य च बहिः विभागे बीजावर्तचैत्यस्य अदूरम् अनेक तरुवरसुरभिकुसुमाऽऽमोदमत्तमधुकरझङ्कारमनोहरपरिसरायाः ऋजुवालिकानद्याः तीरे उत्तरे कूले श्यामाकाऽभिधानगाथापतेः क्षेत्रे समुन्मिलितप्रथमपल्लवप्रसाधितस्य सुपुरुषस्य इव शकुनगणसेवितस्य, सुरपुरस्य इव सुमनसाऽभिरामस्य महानरेन्द्रस्य पात्रनिकरपरिचारितस्य इव शालमहापादपस्य अधः स्थितस्य भुवनबान्धवस्य षष्ठेन भक्तेन अपानकेन आतापयतः गोदोहिकाऽऽसनं निषण्णस्य अनुत्तरैः ज्ञान-दर्शन-चारित्रैः अनुत्तरैः आलय-विहार-मार्दवाऽऽर्जवैः, अनुत्तरैः लाघवक्षान्ति-गुप्ति-मुक्ति-सत्य-सुचरितैः आत्मानं भावयतः सार्धषड्माससमधिकेषु द्वादशसंवत्सरेषु समतिक्रान्तेषु, वैशाखशुद्धदशम्यां सुव्रताऽभिधाने दिने, विजये मुहूर्ते, हस्तोत्तरनक्षत्रे चन्द्रेण योगमुपागते शुक्लध्यानाऽनलनिर्दग्ध-घनघातकर्मेन्धनस्य पृथक्त्ववितर्कसविचारम् एकत्ववितर्कमविचारं च ध्यात्वा उपरतस्य, વનખંડથી ચોતરફ શોભાયમાન એવા ફ્રંભિકગામ નામના નગરમાં ગયા. તે નગરની બહાર બીજાવર્ત ચિત્યની નજીક અનેક વૃક્ષોનાં સુગંધી પુષ્પોના આમોદથી મસ્ત બનેલા ભ્રમરાઓના ઝંકારવડે મનોહાર વિભાગયુક્ત ઋજુવાલુકા નદીના ઉત્તર કિનારા પર શ્યામાંક નામના ગાથાપતિ-ગૃહસ્થના ક્ષેત્રમાં પ્રથમ પ્રગટ થતા પલ્લવોથી શોભાયમાન, સન્દુરુષની જેમ પક્ષિગણથી સેવિત, સુરનગરની જેમ સુમનસ = દેવો કે પુષ્પોવડે અભિરામ, પાત્રસેવકો પક્ષે પત્રોવડે સેવિત મહાનરેંદ્ર સમાન એવા શાલ મહાવૃક્ષની નીચે રહેતાં, છઠ્ઠ તપ આચરતાં, આતાપના લેતાં, ગોદોહિદાસને બેસતાં, અનુત્તર જ્ઞાન, દર્શન અને ચારિત્ર, અનુત્તર ક્ષમા, નમ્રતા અને સરળતા, અનુત્તર લાઘવ, શાંતિ, નિર્લોભતા, ગુપ્તિ, સત્ય તથા સુચરિત્રવડે આત્માને ભાવતાં, બાર વરસ ઉપર સાડાછ મહિના વ્યતીત થતાં, વૈશાખ શુદિ દશમે સુવ્રત નામના દિવસે વિજય મુહૂર્વે હતોત્તરા નક્ષત્રની સાથે ચંદ્રમાનો યોગ આવતાં, શુક્લધ્યાનાગ્નિથી ઘનઘાતી-કર્મરૂપ ઇંધણને દગ્ધ કરતાં, સવિચાર પૃથક્વવિતર્ક અને અવિચારએકત્વવિતર્કને ધ્યાવતાં ઉપરત-ઉપશાંત થયેલા, સૂક્ષ્મક્રિયાનિવૃત્તિ, અવિચ્છિન્ન-ક્રિયા અપ્રતિપાદિત એવા શુક્લધ્યાનના

Loading...

Page Navigation
1 ... 461 462 463 464 465 466 467 468