________________
८१३
षष्ठः प्रस्तावः
इमं च निसामिऊण केई पहसंति, केई अवहीरंति, केइ अणुकंपंति । सोऽवि अविलक्खचित्तो सकज्जपसाहणेक्कनिरओ परियडंतो चंपं नयरिं गओ । तत्थ य निट्ठियं पुव्वाणियं संबलं । तओ अन्नं जीवणोवायमपेच्छंतो तं चेव चित्तफलगं पासंडं ओड्डिऊण गायणाइं गायमाणो भिक्खं भमिउं पवत्तो। अविय
अइतिक्खछुहाभिहयस्स पिययमाजोगऊसुयमणस्स ।
एक्काविय से किरिया उभयत्थपसाहिया जाया ।।१।। इओ य-तत्थेव पुरे वत्थव्वो मंखली नाम गिहवई, सुभद्दा य से भज्जा, सो य अपरिहत्थो वाणिज्जकलासु, अकुसलो नरिंदसेवाए, असमत्थो करिसणसमए, अलसो कट्ठकिरियाए, अवियक्खणो वावारंतरेसु, केवलं भोयणमेत्तपडिबद्धो कहं सुहेण निव्वाहो
इदं च निःशम्य केऽपि प्रहसन्ति, केऽपि अवहीलयन्ति, केऽपि अनुकम्पन्ते । सोऽपि अविलक्षचित्तः स्वकार्यप्रसाधनैकनिरतः पर्यटन् चम्पां नगरी गतः। तत्र च निष्ठितं पूर्वाऽऽनीतं शम्बलम् । ततः अन्य जीवनोपायम् अप्रेक्षमाणः तदेव चित्रफलकं पाखण्डम् अवगुण्ठ्य गायनानि गायन् भिक्षां भ्रमितुं प्रवृत्तः। अपि च
अतितीक्ष्णक्षुधभिहतस्य प्रियतमायोगोत्सुकमनसः । एकाऽपि च सा क्रिया उभयार्थप्रसाधिका जाता ।।१।। इतश्च-तत्रैव पुरे वास्तव्यः मङ्खली नामकः गृहपतिः, सुभद्रा च तस्य भार्या । सश्च अनिपुणः वाणिज्यकलासु, अकुशलः नरेन्द्रसेवायाम्, असमर्थः कर्षणशास्त्रे, अलसः काष्ठक्रियायाम्, अविचक्षणः व्यापारान्तरेषु केवलं भोजनमात्रप्रतिबद्धः कथं सुखेन निर्वाहः भवेदिति अनवरतम् उपायान्तरं विचिन्तयन्
એમ સાંભળતાં કેટલાક હસતા, કેટલાક અવહીલના કરતા અને કેટલાક અનુકંપા લાવતા; છતાં તે પ્રત્યે અવિલક્ષ અને સ્વકાર્ય સાધવામાં બહુ જ તત્પર એવો તે ભ્રમણ કરતો કરતો ચંપા નગરીમાં ગયો. ત્યાં પૂર્વે લાવેલ ભાથુ ખલાસ થયું એટલે અન્ય આજીવિકાનો ઉપાય હાથ ન લાગવાથી તે જ ચિત્રફલકને પાખંડરૂપ બનાવી, ગાયન ગાતાં તે ભિક્ષા માટે ભમવા લાગ્યો. એમ
એક તરફ તે અતિ સુધાથી પીડિત હતો અને વળી પ્રિયતમના યોગને માટે તે ભારે ઉત્સુક હતો, જેથી તેની એક જ ક્રિયા બંને કાર્ય સાધનાર થઇ પડી. (૧)
હવે તે જ નગરીમાં એક મંખલી નામે ગૃહસ્થ રહેતો. તેની સુભદ્રા નામે ભાર્યા હતી. તે વાણિજ્ય-કળાઓમાં અજ્ઞાત, રાજસેવામાં અકુશળ, કૃષિકર્મમાં અસમર્થ, કષ્ટક્રિયામાં આળસુ અને અન્ય ઉદ્યોગમાં પણ અચતુર હતો; પરંતુ કેવળ ભોજન માત્રમાં પ્રતિબદ્ધ હતો. “તે હવે સુખે નિર્વાહ કેમ થશે?' એમ સતત અન્ય અન્ય ઉપાય