Book Title: Mahavir Chariyam Part 03
Author(s): Gunchandra Gani
Publisher: Divyadarshan Trust

View full book text
Previous | Next

Page 427
________________ १०४२ श्रीमहावीरचरित्रम् एवंविहो दुरणुचरो अभिग्गहो पडिवन्नो, जहा-'जइ कालायसनियलबद्धचलणा, अवणीयसिरोरुहा सोयभरावरुद्धकंठगग्गरगिरं रुयमाणी, रायकन्नगावि होऊण परगिहे पेसत्तणं पवन्ना, तिन्नि दिणाइं अणसिया, घरब्भंतरनिहित्तेक्कचलणा बीयचलणलंघियघरदुवारदेसा, पडिनियत्तेसु सयलभिक्खायरेसु सुप्पेण कुम्मासे पणामेइ ता परमहं पारेमि त्ति कयनिच्छओ पुरजणेण अणुवलक्खिज्जमाणाभिग्गहविसेसो बावीसपरीसहसहणट्ठाए असंपज्जंतजहिट्ठियभोयणोऽवि पइदिवसं उच्चावएसु मंदिरेसु पयत्तो परिभमिउं जयगुरू । पुरजणोऽवि भयवंतं अगहियभिक्खं अणुदिणं गेहंगणाओ चेव नियत्तमाणं पेच्छिऊण अच्चंतसोगसंभारतरलियमाणसो किंकायव्वयावामूढो चिंतिउमारद्धो, कहं? किं दुहनिबंधणेणं धणेण? किं तेण मणुयभावेण?। भोगोवभोगलीलाए ताए किं वा दुहफलाए? ।।१।। अपनीतशिरोरूहा, शोकभराऽवरुद्धकण्ठगद्गद्गिरं रुदन्ती, राजकन्याऽपि भूत्वा परगृहे प्रेष्यत्वं प्रपन्ना, त्रीणि दिनानि अनशिता, गृहाऽभ्यन्तरनिहितैकचरणा द्वितीयचरणलङ्घितगृहद्वारदेशा प्रतिनिवृत्तेषु सकलभिक्षाचरेषु शूर्पण कुल्माषान् अर्पयति ततः परम् अहं पारयामि' इति कृतनिश्चयः पुरजनेन अनुपलक्ष्यमाणाऽभिग्रहविशेषः द्वाविंशतिपरीषहसहनार्थं असंपद्यमानयथास्थितभोजनः अपि प्रतिदिवसम् उच्चावचेषु मन्दिरेषु प्रवृत्तः परिभ्रमितुं जगद्गुरुः। पुरजनः अपि भगवन्तम् अगृहीतभिक्षम् अनुदिनं गृहाङ्गणतः एव निवर्तमानं प्रेक्ष्य अत्यन्तशोकसम्भारतरलितमानसः किंकर्तव्यताव्यामूढः चिन्तयितुमारब्धवान्। कथम् - __किं दुःखनिबन्धनेन धनेन? किं तेन मनुजभावेन?। भोगोपभोगलीलया तया किं वा दुःखफलया? ।।१।। બાંધેલ હોય, માથે મુંડિત, શોકભારથી કંઠ રૂંધાઇ જતાં ગદ્ગદ્ ગિરાથી રોતી હોય, પોતે રાજકન્યા છતાં પરગૃહે દાસત્વ પામી હોય, ત્રણ દિવસની ભૂખી, એક પગ ઘરની અંદર અને બીજો પગ દ્વારની બહાર રાખી બેઠી હોય, બધા ભિક્ષુકો ભિક્ષા લઇ નિવૃત્ત થયા હોય એવા સમયે તે જો સુપડામાંના અડદ-બાકળાથી મને પ્રતિલાલે તો મારે પારણું કરવું.” એ પ્રમાણે નિશ્ચય કરી એ અભિગ્રહ નગરીજનોના જાણવામાં ન આવવાથી બાવીશ પરીષહો સહન કરવા માટે યથોચિત આહાર ન પામતાં પણ ભગવાનું પ્રતિદિન ઉંચ-નીચ સ્થાનોમાં ભમવા લાગ્યા. ત્યાં ભિક્ષા લીધા વિના પ્રતિદિન ગૃહાંગણોથી પાછા વળતાં પ્રભુને જોઈ પૌરજનો પણ અત્યંત અંતરોમાં શોકાકુળ અને કિંકર્તવ્યતામાં વ્યામૂઢ થતાં ચિંતવવા લાગ્યો કે દુઃખના કારણરૂપ ધનથી શું? તેવા મનુષ્યપણાથી પણ શું? અથવા તો દુઃખના ફલરૂપ તેવી ભોગીલાથી

Loading...

Page Navigation
1 ... 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468