Book Title: Mahavir Chariyam Part 03
Author(s): Gunchandra Gani
Publisher: Divyadarshan Trust

View full book text
Previous | Next

Page 433
________________ १०४८ श्रीमहावीरचरित्रम् दहिवाहणो राया संपयं थोवपरिवारो पमत्तो य वट्टइ, अओ जइ पंचरत्तमेत्तेण देवो तत्थ वच्चइ ता निच्छियं समीहियत्थसिद्धी जायइत्तिपभणिए राइणा दवाविया सन्नाहभेरी। संवूढा सुहडा संखुद्धा सामंता, चलिओ राया महासामग्गीए, आरूढो य नावासु । तओ अणुकूलयाए पवणस्स, दक्खत्तणेणं कन्नधारजणस्स एगरयणिमेत्तेण अचिंतियागमणो संपत्तो चंपापुरी, असंखुद्धा चेव वेढिया एसा । दहिवाहणोऽवि सामग्गिं विणा जुज्झिउमपारयंतो किमेत्थ पत्थावे कायव्वंति वाउलमणो भणिओ मंतिजणेण-'सामि! कीस मुज्झह, सव्वहा एत्थावसरे पलायणमेव जुत्तं। । यतः-त्यजेदेकं कुलस्यार्थे, ग्रामस्यार्थे कुलं त्यजेत् । ग्रामं जनपदस्यार्थे, आत्मार्थे पृथिवीं त्यजेत् ।।१।। साम्प्रतं स्तोकपरिवारः प्रमत्तः च वर्तते। अतः यदि पञ्चरात्रिमात्रेण देवः तत्र व्रजति तदा निश्चितं समीहितार्थसिद्धिः जायते' इति प्रभणिते राज्ञा दापिता सन्नाहभेरी। सम्व्यूढाः सुभटाः, संक्षुब्धाः सामन्ताः, चलितः राजा महासामग्र्या, आरूढश्च नावि। ततः अनुकूलतया पवनस्य, दक्षत्वेन कर्णधारजनस्य एकरजनीमात्रेण अचिन्तिताऽऽगमनः सम्प्राप्तः चम्पापुरीम्, असंक्षुब्धा एव वेष्टिता एषा। दधिवाहनः अपि सामग्री विना योद्धुम् अपारयन् किमत्र प्रस्तावे कर्तव्यमिति व्याकुलमनः भणितः मन्त्रिजनेन 'स्वामिन्! कस्माद् मुह्यसि, सर्वथा अत्र अवसरे पलायनमेव युक्तम्। त्यजेदेकं कुलस्यार्थे, ग्रामस्यार्थे कुलं त्यजेत् । ग्रामं जनपदस्याऽर्थे आत्मार्थे पृथिवीं त्यजेत् ।।१।। અત્યારે અલ્પ-પરિવારવાળો અને પ્રમત્ત થઇને વર્તે છે માટે જો પાંચ દિવસમાં આપ ત્યાં જાઓ તો અવશ્ય વાંછિતાર્થની સિદ્ધિ થાય.' એમ તેમના કહેતાં રાજાએ પ્રયાણભેરી વગડાવી, જેથી સુભટો બધા સજ્જ થયા, સામંતો સંક્ષોભ પામ્યા, રાજા સર્વ સામગ્રીથી પ્રયાણ કરતાં નાવ પર આરૂઢ થયો. પછી પવનની અનુકૂળતા તથા કર્ણધારનાવિકની કુશળતાએ એક રાત માત્રમાં અણધાર્યા આગમને તે ચંપાનગરીમાં પહોંચ્યો. ત્યાં ક્ષોભ પામ્યા પહેલાં તો તેણે નગરીને ઘેરી લીધી. એવામાં દધિવાહન પણ સામગ્રી વિના યુદ્ધ કરવાને અસમર્થ બની-“આ પ્રસંગે હવે શું કરવું?” એમ મનમાં વ્યાકુળ થતાં, મંત્રીઓએ તેને જણાવ્યું કે- સ્વામિનુ! તમે વ્યાકુળ કેમ થાઓ છો? અત્યારે તો સર્વથા પલાયન જ યુક્ત છે. કહ્યું છે કે કુળને અર્થે એકનો ત્યાગ, ગામને અર્થે કુળનો, દેશને અર્થે ગામનો અને આત્મા-પોતાને અર્થે પૃથ્વીનો પણ त्या ४२वो. (१)

Loading...

Page Navigation
1 ... 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468