Book Title: Mahavir Chariyam Part 03
Author(s): Gunchandra Gani
Publisher: Divyadarshan Trust

View full book text
Previous | Next

Page 443
________________ १०५८ श्रीमहावीरचरित्रम ताव भुंजसु तुमं एयं ति भणिऊण गओ सेट्ठी। सावि सुप्पप्पणामिए दट्ठण कुम्मासे करिणिव्व जूहपभट्ठा नियकुलं संभरिऊण सोइउं पवत्ता। कहं? जइ ताव दइव! तुमए नरवइगेहे अहं विणिम्मविया । ता कीस एरिसावयमहण्णवे दुत्तरे खित्ता? ||१|| सा रायसिरी सो जणणिजणगसब्भावनिमरो नेहो। कह सव्वंपि पणटुं गंधव्वपुरव्व वेगेण? ||२|| खणमुल्लसंति उड्डे खणेण निवडंति हेट्ठओ सहसा। खरपवणुद्धयधयवडसमाइं ही विहिविलसियाइं ।।३।। इय दुव्वहसोगभरावरुद्धकंठक्खलंतवयणा सा । निवडंतसलिलबाहप्पवाहधोयाणणा बाला ।।४।। भणित्वा गतः श्रेष्ठी। साऽपि सूर्पाऽर्पितान् दृष्ट्वा कुल्माषान् करिणी इव यूथप्रभ्रष्टा निजकुलं संस्मृत्य शोचयितुं प्रवृत्ता। कथम् - यदि तावद् दैव! त्वया नरपतिगृहे अहं विनिर्मापिता। तदा कस्माद् एतादृशाऽपद्महार्णवे दुस्तरे क्षिप्ता? ।।१।। सा राजश्रीः, सः जननीजनकसद्भावनिर्भरः स्नेहः । कथं सर्वमपि प्रणष्टं गन्धर्वपुरः इव वेगेन? ||२|| क्षणमुल्लसन्ति उर्ध्वम् क्षणेन निपतन्ति अधः सहसा । खरपवनोद्धृतध्वजपटसमानानि हि विधिविलसितानि ।।३।। इति दुर्वहशोकभराऽवरुद्धकण्ठस्खलद्वदना सा। निपतत्सलिलबाष्पप्रवाहधौताऽऽनना बाला ।।४।। આપતાં શેઠે જણાવ્યું કે હે વત્સ! આ તારી સાંકળ ભાંગવા લુહારને લઈ આવું તેટલામાં તું આ બાકળા ખાજે.' એમ કહી શેઠ ગયા. એવામાં તે પણ સૂપડાના ખૂણામાં પડેલા બાકળા જોતાં યૂથભ્રષ્ટ હાથણીની જેમ પોતાના કુળને સંભારી શોક કરવા લાગી કે હે દેવી! જો તેં મને રાજગૃહમાં ઉત્પન્ન કરી તો આવા દુસ્તર દુઃખ-સાગરમાં શા માટે નાખી? (૧) અહો! તે રાજલક્ષ્મી, તે માબાપનો અસાધારણ સ્નેહએ બધું ગંધર્વનગરની જેમ એકદમ કેમ નષ્ટ થયું? (૨) ક્ષણભર ઊર્ધ્વ અને ક્ષણવારે તરત નીચે પાડતા એ વિધિના વિલાસો ખરેખર!પ્રખર પવનથી ઊડતા ધ્વજ પટ ॥छ.' (3) એમ ભારે શોકથી કંઠ રૂંધાતાં અને તેથી વચન અલિત થતાં તે બિચારી બાળા પડતા અશ્રુ-પ્રવાહરૂપ જળથી पोतानु भु५ घो। २४ी. (४)

Loading...

Page Navigation
1 ... 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468