Book Title: Mahavir Chariyam Part 03
Author(s): Gunchandra Gani
Publisher: Divyadarshan Trust

View full book text
Previous | Next

Page 450
________________ १०६५ सप्तमः प्रस्तावः कइया निस्सेयससोक्खमूलहेऊ खणो भविस्सइ सो। देहमिवि निरवेक्खा निस्संगा जत्थ विहरिस्सं ।।३।। कइया उग्गमउप्पायणेसणादोसलेसपरिहीणं । पिंडं अन्नेसंती भमिहं उच्चावयगिहेसु ।।४।। इय पवरमणोरहकप्पणाहिं तीसे दिणाई वोलिंति। भावेण सव्वविरइं फासंतीए ससत्तीए ।।५।। मूलावि सेट्टिणी मुणियवित्तंतेण बहुप्पयारेहिं निंदिया नयरीजणेण | जयगुरूवि पुरागराइसु परिब्भमंतो गओ सुमंगलाभिहाणगामे । तत्थ सणंकुमारसुरिंदो भत्तीए तिपयाहिणीकाऊण भगवंतं वंदइ पियं च पुच्छइ। अह खणमेक्कं पज्जुवासिऊण कदा निःश्रेयससौख्यमूलहेतुः क्षणः भविष्यति सः। देहेऽपि निरपेक्षा निःसङ्गा यत्र विहरिष्यामि ।।३।। कदा उद्गमोत्पादनैषणादोषलेशपरिहीणम् । पिण्डम् अन्वेषयन्ती भ्रमिष्यामि उच्चाऽवचगृहेषु ।।४।। इति प्रवरमनोरथकल्पनाभिः तस्याः दिनानि व्यपक्रामन्ति । भावेन सर्वविरतिं स्पृशन्त्याः स्वशक्त्या ।।५।। मूलाऽपि श्रेष्ठिनी ज्ञातवृत्तान्तेन बहुप्रकारैः निन्दिता नगरीजनेन । जगद्गुरुः अपि पुराऽऽकरादिषु परिभ्रमन् गतः सुमङ्गलाऽभिधानग्रामे। तत्र सनत्कुमारसुरेन्द्रः भक्त्या त्रिप्रदक्षिणीकृत्य भगवन्तं वन्दते प्रियं च पृच्छति। अथ क्षणमेकं पर्युपास्य स्वस्थाने प्रतिनिवृत्ते તથા મોક્ષસુખના મૂલ કારણરૂપ તે સમય ક્યારે આવશે કે દેહમાં પણ મમત્વ વિના હું નિઃસંગ થઇને वियरीश? (3) તેમજ ઉદ્ગમ, ઉત્પાદન અને એષણ-દોષ રહિત પિંડને શોધતા હું ઉંચ-નીચ સ્થાનોમાં ક્યારે ભમીશ?” (૪) એ પ્રમાણે પ્રવર મનોરથ કરતાં તે દિવસો ગાળતી અને ભાવથી સ્વશક્તિએ સર્વવિરતિની સ્પર્શના કરતી उता. (५) અહીં એ વૃત્તાંત જાણવામાં આવતાં મૂલા શેઠાણીની નગરજનોના મુખે અનેક પ્રકારે નિંદા થવા લાગી. પછી ગામ-નગરમાં પરિભ્રમણ કરતા ભગવંત સુમંગલ નામના ગામમાં ગયા, ત્યાં સનકુમાર ઇંદ્ર ભક્તિથી ત્રણ પ્રદક્ષિણા દઇ, પ્રભુને વાંદને કુશળતા પૂછી. એમ અલ્પ સમય ઉપાસના કરી સુરેંદ્ર નિવૃત્ત થતાં, સ્વામી સુક્ષેત્ર

Loading...

Page Navigation
1 ... 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468