Book Title: Mahavir Chariyam Part 03
Author(s): Gunchandra Gani
Publisher: Divyadarshan Trust
View full book text
________________
१०६६
श्रीमहावीरचरित्रम्
सट्ठाणे पडिनियत्ते सुरिंदे सामी सुछेत्तसंनिवेसंमि वच्चइ । तत्तोवि माहिंदकप्पाहिवइणा हरिसुक्करिसेणं वंदिओ समाणो विनिक्खमिऊण पालयं नाम गामं पट्ठिओ । तहिं च धाहिलो नाम वाणिओ देसजत्ताए पयट्टो सामिं संमुहमितं दट्ठूण अमंगलंतिकाऊण रोसवसायंबिरच्छो नीलपहापडलपल्लवियगयणमंडलं करवालमायड्ढिऊणं एयस्स चेव समणगस्स मत्थए अवसउणं निवाडेमित्ति पहाविओ वहत्थं वेगेण । एत्थंतरे सुमरियसुरिंदाएसेण पुव्वभणियसिद्धत्थवंतरेण छिन्नमेयस्स सहत्थेण सीसं। तंमि य विणिहए अहासुहं विहरमाणो जयगुरू पत्तो चंपानयरीए, ठिओ साइदिन्नमाहणस्स अग्गिहोत्तवसहीए एगदेसंमि, जाओ य दुवालसमो वासारत्तो। अह चाउम्मासखमणपडिवन्नस्स सामिणो माणिभद्दपुन्नभद्दनामाणो वाणमंतरसुरिंदा भत्तिभरमुव्वहंता रयणीए समागंतूण चत्तारवि मासे जाव पूयं करेंति। ते य दट्ठूण विम्हियमणो साइदत्तमाहणो विचिंतेइ - किं एस देवज्जगो जाणइ किंपि? जं देवा एयमणवरयं पूयंति पज्जुवासिंति य ।' तओ परिक्खानिमित्तं जंपियमणेण
सुरेन्द्रे स्वामी सुक्षेत्रसन्निवेशं व्रजति । तत्तः अपि माहेन्द्रकल्पाऽधिपतिना हर्षोत्कर्षेण वन्दितः सन् विनिष्क्रम्य पालकं नाम ग्रामं प्रविष्टवान् । तत्र च धाहिलः नामकः वणिज् देशयात्रायै प्रवृत्तः स्वामिनं सम्मुखम् आगच्छन्तं दृष्ट्वा अमङ्गलमितिकृत्वा रोषवशाऽऽताम्राऽक्षः नीलप्रभापटलपल्लवितगगनमण्डलं करवालमाकृष्य एतस्य एव श्रमणकस्य मस्तके अपशकुनं निपातयामि इति प्रधावितः वधार्थं वेगेन । अत्रान्तरे स्मृतसुरेन्द्राऽऽदेशेन पूर्वभणितसिद्धार्थव्यन्तरेण छिन्नमस्य स्वहस्तेन शीर्षम् तस्मिंश्च विनिहते यथासुखं विहरमाणः जगद्गुरुः प्राप्तः चम्पानगर्याम्, स्थितः स्वातिदत्तब्राह्मणस्य अग्निहोत्रवसतौ एकदेशे, जातश्च द्वादशः वर्षारात्रः। अथ चातुर्मासक्षपणप्रतिपन्नस्य स्वामिनः माणिभद्र-पूर्णभद्रनामकौ वानव्यन्तरसुरेन्द्रौ भक्तिभरम् उद्वहन्तौ रजन्यां समागत्य चत्वारि अपि मासानि यावद् पूजां कुरुतः। तं च दृष्ट्वा विस्मितमनः स्वातिदत्तब्राह्मणः विचिन्तयति किं एषः देवार्यकः जानाति किमपि ? यद् देवाः एवम् अनवरतं पूजयन्ति पर्युपासते च । ततः परीक्षानिमित्तं जल्पितमनेन
નામના સંનિવેશમાં ગયા. ત્યાં પણ માહેંદ્રકલ્પાધિપતિએ ભારે હર્ષથી વાંદતાં, પ્રભુ આગળ ચાલીને પાલક નામના ગ્રામ પ્રત્યે જવા લાગ્યા. ત્યાં ધાહિલ નામે વણિક દેશયાત્રા માટે નીકળેલ, તેણે પ્રભુને સન્મુખ આવતા જોઈ, અમંગળ સમજી, રોષથી રક્ત લોચન કરી, નીલ પ્રભાથી આકાશને પલ્લવિત કરનાર એવી તરવારને ખેંચી. એ જ શ્રમણના માથે અપશુકન નાખું.’ એમ ધારતો તે વેગથી ભગવંતને મારવા દોડ્યો તેવામાં સુરેંદ્રનો આદેશ યાદ આવતાં પૂર્વે વર્ણવેલ સિદ્ધાર્થ અંતરે આવીને પોતાના હાથે તેનું શિર છેદી નાખ્યું. એમ તેનો ઘાત થતાં પ્રભુ યથાસુખે વિચરતાં ચંપા નગરીમાં આવ્યા અને ત્યાં સ્વાતિદત્ત બ્રાહ્મણની અગ્નિહોત્ર-વસતિમાં એક ભાગે રહ્યા. અહીં બારમું ચોમાસું થયું. હવે ચાતુર્માસખમણ કરતાં, માણિભદ્ર અને પૂર્ણભદ્ર નામના વાણવ્યંતરેંદ્રોએ ભારે ભક્તિપૂર્વક રાત્રે આવીને ચારે માસ સ્વામીની પૂજા કરી. તે જોતાં વિસ્મય પામી સ્વાતિદત્ત વિપ્ર વિચારવા લાગ્યો કે-એ દેવાર્ય કાંઇક જાણતા હશે શું? કે દેવો નિરંતર એની પૂજા અને ઉપાસના કરે છે.’ તેથી પરીક્ષા નિમિત્તે તેણે પૂછ્યું કે

Page Navigation
1 ... 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468