Book Title: Mahavir Chariyam Part 03
Author(s): Gunchandra Gani
Publisher: Divyadarshan Trust

View full book text
Previous | Next

Page 444
________________ सप्तमः प्रस्तावः १०५९ तण्हाछुहाकिलामियकवोलमह पाणिपल्लवे ठविउं । वयणं खणंतरं रोविऊण दीहं च नीससिउं ।।५।। ते सुप्पकोणनिसिए कुम्मासे मुणिमणं व निन्नेहे। गिण्हइ भोयणहेउं किमभक्खं छुहकिलंताणं? ||६|| अह चिंतियमेयाए जइ एज्ज इमंमि कोइ पत्थावे। अतिही ता से दाउं जुज्जइ मह भोयणं काउं ।।७।। इति परिभाविऊण पलोइयं दुवाराभिमुहं । एत्यंतरे चुन्नियचामीयररेणुसुंदरेण कायकंतिपडलेण पूरयंतोव्व गयणयलंगणं, उवसंतकंतदिट्ठिप्पहापीऊसवरिसेण निव्ववंतोव्व दुहसंतत्तपाणिगणं, नग-नगर-सिरिवच्छ-मच्छ-सोवत्थियलंछिएण चलणजुयलेण विचित्तचित्तंकियं तृष्णा-क्षुधाक्लान्तकपोलम् अथ पाणिपल्लवे स्थापयित्वा । वदनं क्षणान्तरं रुदित्वा दीर्घ च निःश्वस्य ।।५।। तान् सूर्पकोणनिश्रितान् कुल्माषान् मुनिमनः इव निःस्नेहान् । __ गृह्णाति भोजनहेतुना किम् अभक्ष्यम् क्षुधाक्लान्तानाम्? ||६|| अथ चिन्तितं एतया यदि आगच्छेद् अस्मिन् कोऽपि प्रस्तावे | अतिथिः तदा तस्मै दत्वा युज्यते मम भोजनं कर्तुम् ।।७।। इति परिभाव्य प्रलोकितं द्वाराऽभिमुखम्। अत्रान्तरे चूर्णितचामीकररेणुसुन्दरेण कायकान्तिपटलेन पूरयन् इव गगनतलाऽङ्गणम्, उपशान्तकान्तदृष्टिप्रभापीयुषवर्षणेन निर्वापयन् इव दुःखसन्तप्तप्राणिगणम्, नग-नगर-श्रीवत्स-मत्स्य-स्वस्तिकलाञ्छितेन चरणयुगलेन विचित्रचित्राऽङ्कितम् इव પછી સુધા અને તૃષાથી ક્ષીણ થયેલા કપોલયુક્ત મુખને કર-પલ્લવ પર સ્થાપી, ક્ષણભર રોઇ, નિસાસા नापी, (५) મુનિ-મનની જેમ નિઃસ્નેહ અને સૂપડાના ખૂણામાં પડેલા તે બાકળા તેણે ખાવા માટે લીધા. સુધાપીડિતને શું समक्ष्य होय? (७) એવામાં તેણીને વિચાર આવ્યો કે “આ વખતે કોઇ અતિથિ અહીં આવે તો તેને દાન આપીને મારે ભોજન ४२j युत छ.' (७) એમ ધારી તેણે દ્વાર તરફ જોયું. તેવામાં કનકના ચૂર્ણ સમાન સુંદર કાર્યકાંતિવડે જાણે ગગનાંગણને પૂરતા હોય, ઉપશાંત દષ્ટિપ્રભારૂપ અમૃતના વર્ષણવડે જાણે દુ:ખતપ્ત પ્રાણીઓને શાંતિ પમાડતા હોય, નગ, નગર, શ્રીવત્સ, મત્સ્ય, સ્વસ્તિકથી વંછિત ચરણયુગલથી મહીતલને જાણે વિચિત્ર ચિત્રાંકિત કરતા હોય અને સાક્ષાત્

Loading...

Page Navigation
1 ... 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468