Book Title: Mahavir Chariyam Part 03
Author(s): Gunchandra Gani
Publisher: Divyadarshan Trust
View full book text
________________
१०६१
सप्तमः प्रस्तावः
दिसिदिसिमिलंतहरिसियनायरजणजणियबहलहलबोलं । नच्चंततरुणिसत्थं वज्जंताउज्जसंघायं ।।१।।
पइखणपहिट्ठसुरगणतिवइप्फोडणनिनायभरियनहं ।
मंगलमुहलसुरंगणसमूहसंसोभियदियंतं ।।२।। इय जयपहुपारणगे न केवलं हरिसियं तमेव पुरं ।
सविसेसरंजियमणा जाया पायालसग्गावि ।।३।। एवंविहे य परमपमोयसंभारे समुप्पन्ने मुणियजयगुरुपारणगवुत्तंतो समागओ करेणुगाखंधाधिरूढो, पहाणपुरजणाणुगओ, अंतेउरसमेओ सयाणियनरनाहो। अमच्चोऽवि भज्जासहिओ संपत्तो सेट्ठिमंदिरं, पेंखोलिरतारहाररेहंतविच्छिन्नवच्छत्थलो, माणिक्कमउडदिप्पंतउत्तिमंगो,
दिशोदिशिमिलद्हृष्टनागरजनजनितबहुकलकलम् । नृत्यत्तरुणीसार्थं वाद्यमानाऽऽतोद्यसङ्घातम् ।।१।।
प्रतिक्षणप्रहृष्टसुरगणत्रिपदीस्फोटननिनादभृतनभम् ।
मङ्गलमुखरसुराङ्गनासमूहसुशोभितदिगन्तम् ।।२।। इति जगत्प्रभुपारणके न केवलं हृष्टं तदेव पुरम्।
सविशेषरञ्जितमनाः जाताः पातालस्वर्गौ अपि ।।३।। एवंविधे च परमप्रमोदसम्भारे समुत्पन्ने ज्ञातजगद्गुरुपारणकवृत्तान्तः समागतः करेणुकास्खन्धाऽधिरूढः, प्रधानपुरजनाऽनुगतः, अन्तःपुरसमेतः शतानिकनरनाथः। अमात्यः अपि भार्यासहितः सम्प्राप्तः श्रेष्ठिमन्दिरम्, प्रेखोलिततारहारराजमानविस्तीर्णवक्षस्थलः, माणिक्यमुकुटदीप्यमानोत्तमाङ्गः,
ચોતરફ મળતા નગરજનો હર્ષથી કોલાહલ મચાવી મૂકતા, તરુણીઓ નાચતી, અનેક વાજીંત્રો વાગતા, (૧)
પ્રતિક્ષણે હર્ષ પામતા દેવતાઓ ત્રિપદી પછાડતા થતા નિનાદથી આકાશને ભરી દેતા, મંગલ ગાતી દેવાંગનાઓ हितने शोभावती, (२)
એમ પ્રભુના પારણે કેવળ તે જ નગરી હર્ષિત ન થઈ પરંતુ પાતાલ અને સ્વર્ગ પણ અધિકાધિક રંજિત થયા. (૩)
એ પ્રમાણે પરમ પ્રમોદ પ્રસરતાં ભગવંતના પારણાનો વૃત્તાંત જાણી શતાનીક રાજા પ્રધાન અને પૌરજનો તથા અંતઃપુર સહિત હાથણી પર આરૂઢ થઇને ત્યાં હાજર થયો તેમજ અમાત્ય પણ ભાર્યા સહિત શેઠના ઘરે આવ્યો. અને વક્ષસ્થળે લટકતા લાંબા હારથી શોભાયમાન, માથે માણિજ્યના મુગટથી દેદીપ્યમાન તથા કંકણ અને

Page Navigation
1 ... 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468