Book Title: Mahavir Chariyam Part 03
Author(s): Gunchandra Gani
Publisher: Divyadarshan Trust

View full book text
Previous | Next

Page 445
________________ १०६० श्रीमहावीरचरित्रम् व कुणमाणो महीयलं, सुहकम्मनिचओव्व पच्चक्खो अहाणुपुवीए विहरमाणो समागओ तं पएसं भयवं महावीरजिणवरो। तयणंतरं अप्पडिमरूवं भयवंतं दद्दूण अच्तमसारं कुम्मासभोयणं च निरिक्खिऊण दूरमजुत्तमेयं इमस्स महामुणिस्सत्ति विभावमाणीए सोगभरगग्गरगिराए गलंतबाहप्पवाहाउललोयणाए भणियमणाए-'भयवं! जइवि अणुचियमेयं तहावि मम अधन्नाए अणुग्गहटुं गिण्हह कुम्मासभोयणं ति। भयवयावि धीरहियएण निरूविऊण समग्गाभिग्गहविसृद्धिं पसारियं पाणिपत्तं । तीएवि निबिडनिगडजडियं कहकहवि दुवारस्स बाहिरुद्देसंमि काऊण चलणमेक्कमवरं च भवणमंतरंमि सुप्पेण पणामिया कुम्मासा । अह जयगुरुगरुयाभिग्गहपूरणपरितुट्ठा गयणयलमवयरिया चउब्विहा देवनिवहा, पहया दुंदुही, पडिया य पारियायमंजरीसणाहा भणिरभमरोलिसंवलिया कुसुमवुठ्ठी, वरिसियं गंधोदयं, निवडिया अद्धत्तेरसकोडिमेत्ता सुवण्णरासी, मंदंदोलियविलया य वल्लरीकला, पवाइओ सुरभिसमीरणो, वियंभिओ भवणब्भंतरे जयजयारवो। अवियकुर्वन् महीतलम्, शुभकर्मनिचयः इव प्रत्यक्षः यथानुपूर्व्या विहरमाणः समागतः तं प्रदेशम् भगवान् महावीरजिनवरः । तदनन्तरम् अप्रतिमरूपं भगवन्तं दृष्ट्वा अत्यन्तम् असारं कुल्माषभोजनं च निरीक्ष्य 'दूरम् अयुक्तमेतद् अस्य महामुनेः' इति विभावयन्त्या शोकभरगद्गद्गिरा गलद्बाष्पप्रवाहाऽऽकुललोचनया भणितम् अनया 'भगवन्! यद्यपि अनुचितमेतत् तथापि मम अधन्यायाः अनुग्रहाय गृहाण कुल्माषभोजनम्। भगवताऽपि धीरहृदयेन निरूप्य समग्राऽभिग्रहविशुद्धिं प्रसारितं पाणिपात्रम्। तयाऽपि निबिडनिगड जटितं कथंकथमपि द्वारस्य बहिरुद्देशे कृत्वा चरणमेकम् अपरं च भवनाऽभ्यन्तरे सूर्पण अर्पिताः कुल्माषाः। अथ जगद्गुरुगुरुकाऽभिग्रहपूरणपरितुष्टाः गगनतलमवतीर्णाः चतुर्विधाः देवनिवहाः, प्रहता दुन्दुभिः, पतिता च पारिजात-मञ्जरीसनाथा भणद्भमरालीसंवलिता कुसुमवृष्टिः, वर्षितं गन्धोदकम्, निपतितः अर्धत्रयोदशकोटिमात्रः सुवर्णराशिः, मन्दाऽऽन्दोलितवनिता च वल्लरीकला (रासडां इति भाषायाम्), प्रवातः सुरभिसमीरः, विजृम्भितः भवनाऽभ्यन्तरे जयजयाऽऽरवः। अपि च જાણે શુભ કર્મના સમૂહ હોય એવા ભગવંત મહાવીર અનુક્રમે ભ્રમણ કરતાં તે સ્થાને આવી ચડ્યા. એટલે અનુપમ રૂપશાળી ભગવાનું અને અત્યંત અસાર અડદ-ભોજન જોતાં ‘આ એ મહામુનિને બહુ જ અયુક્ત છે' એમ ભાવતી, શોકથી ગદ્ગદ્ ગિરા થતાં લોચનમાંથી બાષ્પધારા પડતાં આકુળ થતી તે કહેવા લાગી કે-“હે ભગવન્! જો કે આ અયોગ્ય છે તથાપિ હું અભાગણીના અનુગ્રહાર્થે બાકળાનું ભોજન સ્વીકારો.” ત્યારે ભગવંતે પણ ધીર હૃદયથી સમગ્ર અભિગ્રહની વિશુદ્ધિ જોઇ પોતાનું કરપાત્ર પ્રસાર્યું. ત્યાં ચંદનાએ પણ નિબિડ સાંકળથી જડેલ એક ચરણ મહાકષ્ટ બારણાની બહાર અને એક ભવનની અંદર રાખી સૂપડામાંથી અડદના બાકળા પ્રભુને પ્રતિલાવ્યા. એવામાં જગગુરુનો મોટો અભિગ્રહ પૂર્ણ થતાં સંતુષ્ટ થઇ ગગનતળે ઉતરેલા ચતુર્વિધ દેવોએ દુંદુભિ વગાડી, પારિજાત-મંજરીયુક્ત અને ગુંજારવ કરતાં ભમરાઓથી વ્યાપ્ત પુષ્પવૃષ્ટિ કરી, ગંધોદક વરસાવ્યું, સાડીબાર કોટી સુવર્ણની વૃષ્ટિ થઇ, માનિનીઓ મંદ મંદ રાસડા ગાવા લાગી, સુગંધી પવન વાવા લાગ્યો અને સર્વત્ર જય જયારવ પ્રગટ થયો. તેમ જ

Loading...

Page Navigation
1 ... 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468