Book Title: Mahavir Chariyam Part 03
Author(s): Gunchandra Gani
Publisher: Divyadarshan Trust
View full book text
________________
१०५०
श्रीमहावीरचरित्रम् पागारो, विहाडियाइं गोपुरकवाडाइं, लुंटिउमारलं असेसंपि नयरं । तहाविहे य असमंजसे वट्टमाणे दहिवाहणस्स रन्नो अग्गमहिसी धारिणी नाम देवी वसुमईए दुहियाए समं इओ तओ पलायमाणी पत्ता एगेण सेवगपुरिसेण | रायावि संपाइयसमीहियपओयणो पडिनियत्तो नियनयरिहुत्तं । सो य सेवगो धारिणीदेवीए रूवेण लायन्नेण सोहग्गेण य अवहरियहियओ पहे वच्चंतो जणाणं पुरो भणइ-'एसा मम पत्ती होही, एयं च कन्नगं विक्किणिस्संति। एयं च से उल्लावं सुणिऊण भयभीया धारिणी चिंतिउं पवत्ता
कह ससहरकरधवले कुलंमि नीसेसभुवणपयडंमि। जाया मह उप्पत्ती चेडयनरनाहगेहंमि? ।।१।।
कह वा नमंतसामंतमउलिलीढग्गपायवीढेण ।
दहिवाहणेण रन्ना ठवियाऽहं पणइणिपयंमि? ।।२।। वर्तमाने दधिवाहनस्य राज्ञः अग्रमहिषी धारिणी नामिका देवी वसुमत्या दुहित्रा समं इतस्ततः पलायमाना प्राप्ता एकेन सेवकपुरुषेण। राजा अपि सम्पादितसमीहितप्रयोजनः प्रतिनिवृत्तः निजनगर्यभिमुखम् । सश्च सेवकः धारिणीदेव्याः रूपेण, लावण्येन सौभाग्येन च अपहृतहृदयः पथे व्रजन् जनानां पुरः भणति ‘एषा मम पत्नी भविष्यति, एतां च कन्यां विक्रयिष्यामि। एतत् च तस्य उल्लापं श्रुत्वा भयभीता धारिणी चिन्तयितुं प्रवृत्ता
कुत्र शशधरकरधवले कुले निःशेषभुवनप्रकटे। जाता मम उत्पत्तिः चेटकनरनाथगृहे! ।।१।।
कुत्र वा नमत्सामन्तमौलीलीढाग्रपादपीठेन ।
दधिवाहनेन राज्ञा स्थापिताऽहं प्रणयिनीपदे! ।।२।। દ્વારો તોડી પાડ્યા અને સમસ્ત નગરીને લુંટવા લાગ્યા. એમ અસમંજસ પ્રવર્તતાં, દધિવાહન રાજાની પટરાણી ધારિણી પોતાની વસુમતી પુત્રી સહિત આમતેમ પલાયન કરતાં એક રાજસેવકને હાથ ચડી. શતાનીક રાજા પણ વાંછિતાર્થ સંપાદિત થતાં પોતાની નગરી ભણી પાછો ફર્યો. પછી તે રાજપુરુષ, ધારિણી રાણીના રૂપ, લાવણ્ય અને સૌભાગ્યથી મોહ પામી, માર્ગે જતાં તે લોકોને કહેવા લાગ્યો કે “આ મારી પત્ની થશે, અને આ કન્યાને વેચી નાખીશ.' આ વચન સાંભળતાં ધારિણી ભયભીત થઇને ચિંતવવા લાગી કે
અહા! સમસ્ત ભુવનમાં પ્રગટ અને ચંદ્ર સમાન ધવલ કુળમાં ચેટક રાજાના ઘરે મારો જન્મ શા માટે થયો? (૧)
અથવા તો જેને સામંતો પોતાના શિર ઝુકાવી રહ્યા હતા એવા દધિવાહન રાજાએ મને પટરાણીના પદે શા भाटे स्थापी? (२)

Page Navigation
1 ... 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468