Book Title: Mahavir Chariyam Part 03
Author(s): Gunchandra Gani
Publisher: Divyadarshan Trust

View full book text
Previous | Next

Page 438
________________ सप्तमः प्रस्तावः १०५३ तप्पएसजाइणा दिट्ठा सा धणावहसेट्ठिणा, चिंतियं चऽणेण-'अहो एरिसाए आगिईए न होइ एसा सामन्नजणदुहिया, जओ अणलंकियावि जलहिवेलव्व वहइ किंपि अपुव्वं लावन्नं, किससरीरावि मयलंछणलेहव्व पायडइ कतिपडलं, ता जुज्जइ एसा मम बहुदव्वदाणेण गिण्हित्तए, मा हीणजणहत्थगया पाविही वराई अणत्थपरंपरं, एयसंगोवणेण य जइ पुण इमीए सयणवग्गेण ममं समागमो होज्जत्ति कलिऊण जेत्तियं सो मोल्लं भणइ तत्तियं दाऊण गहिया, नीया सगिहे, पुच्छिया य-'पुत्ति! कस्स तं धूया? को वा सयणवग्गो? ।' तओ उत्तमरायकुलपसूयत्तणेण सयं नियवइयरं कहिउमपारयंती ठिया एसा मोणेणं। पच्छा सेट्ठिणा धूयत्ति पडिवन्ना, समप्पिया मूलाभिहाणाए सेट्टिणीए, संलत्ता य एसा-'जहा पिए! धूया इमा तुह मए दिन्ना, ता गोरवेण संरक्खेज्जासि ।' एवं च जहा निययघरे तहा सा तत्थ सुहेण संवसइ । ताए य सो सेट्ठी सपरियणो लोगो य सीलेण विणएण वयणकोसल्लेण धनावहश्रेष्ठिना, चिन्तितं चाऽनेन 'अहो! एतादृश्या आकृत्या न भवति एषा सामान्यजनदुहिता, यतः अनलङ्कृताऽपि जलधिवेला इव वहति किमपि अपूर्वं लावण्यम्, कृशशरीराऽपि मृगलाञ्छनरेखा इव प्रकटयति कान्तिपटलम्, तस्माद् युज्यते एषा मम बहुद्रव्यदानेन गृह्यमाणा, मा हीनजनहस्तगता प्राप्स्यति वराकी अनर्थपरम्पराम्, एतत्संगोपनेन च यदि पुनः अस्याः स्वजनवर्गेण मम समागमः भवेत् ‘इति कलयित्वा यावन्तं सः मूल्यं भणति तावन्तं दत्वा गृहीता, नीता स्वगृहे पृष्टा च' पुत्रि! कस्य त्वं दुहिता?, कः वा स्वजनवर्गः? | ततः उत्तमराजकुलप्रसूतत्वेन स्वयं निजव्यतिकरं कथयितुम् अपारयन्ती स्थिता एषा मौनेन। पश्चात् श्रेष्ठिना दुहिता इति प्रतिपन्ना, समर्पिता मूलाऽभिधानायै गृहिण्यै, संलप्ता चैषा यथा 'प्रिये! दुहिता इयं तुभ्यं मया दत्ता, ततः गौरवेण संरक्षय |' एवं च यथा निजगृहे तथा सा तत्र सुखेन संवसति। तया च सः श्रेष्ठी सपरिजनः लोकः च शीलेन, विनयेन, આવી આકૃતિથી લાગે છે કે આ કોઇ સામાન્ય જનની કન્યા નથી, કારણ કે અલંકાર રહિત છતાં એ જલધિવેળની જેમ કંઈ અપૂર્વ લાવણ્યને ધારણ કરે છે, શરીરે કૃશ છતાં ચંદ્રલેખાની જેમ કાંતિપડલને પ્રગટ કરે છે; માટે બહુ દ્રવ્ય આપીને પણ એને લઇ લેવી મારે યોગ્ય છે કે એ બિચારી કોઈ હીન જનના હાથમાં જતાં દુઃખ ન પામે. વળી એનું રક્ષણ કરતાં વખતસર સ્વજન-વર્ગ સાથે એનો સમાગમ થઇ જશે.” એમ ધારી, તેના કહ્યા પ્રમાણે મૂલ્ય આપીને શેઠે તેને લઇ લીધી. પછી ઘરે જઇને શેઠે પૂછ્યું કે હે પુત્રી! તું કોની સુતા છે? અથવા તારા સગાં-સંબંધી કોણ છે?' એટલે ઉત્તમ રાજકુળમાં ઉત્પન્ન થયેલ હોવાથી પોતાનો પ્રસંગ કહેવાને અસમર્થ થતાં તે મૌન રહી. ત્યારે શ્રેષ્ઠીએ તેને પુત્રી તરીકે સ્વીકારી અને પોતાની મૂલા શેઠાણીને સોંપતાં જણાવ્યું કે-“હે પ્રિયે! હું તને આ પુત્રી આપું છું, માટે બહુ જ સાવચેતીથી એનું રક્ષણ કરજે.” એમ તે પોતાના ઘરની જેમ તે શેઠના ઘરે સુખે રહેવા લાગી. ત્યાં રહેતાં તેણે શ્રેષ્ઠી, પરિજનો અને લોકોને શીલ, વિનય અને વચન-કૌશલ્યથી એવા તો ગાઢ રંજિત

Loading...

Page Navigation
1 ... 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468