Book Title: Mahavir Chariyam Part 03
Author(s): Gunchandra Gani
Publisher: Divyadarshan Trust

View full book text
Previous | Next

Page 437
________________ १०५२ श्रीमहावीरचरित्रम् कह वाविहु मम दुहिया एसा उच्छंगसंगसंभूया । परहत्थगया धरिही नियजीयं विरहसंतत्ता? |७|| इय एवंविहसंकप्पकप्पणुप्पन्नतिव्वदुक्खाए । निब्भच्छियं व जीयं नीहरियं से उरो भेत्तुं ।।८।। तीसे य अपत्तकालमरणं अवलोइऊण चिंतियं तेण सेवगपुरिसेण, 'अहो दुटुं मए भणियं-महिला होहित्ति । एसा हि महाणुभावा कस्सइ पुरिसोत्तमस्स भज्जा संभाविज्जइ, अओ च्चिय मम दुव्वयणायन्नणेण संखुहियहियया मया । ता किमित्थ अइक्कंतत्थसोयणेण?| एयं कन्नगं इयाणिं न किंपि भणिस्सामि, मा एसावि मरिहि ति । ताहे महुरवयणेहिं अणुअत्तमाणा आणीया कोसंबी नयरिं, विक्कयनिमित्तं च उड्डिया रायमग्गे। अह धम्मकम्मसंजोएण कथं वाऽपि खलु मम दुहिता एषा उत्सङ्गसङ्गसम्भूता । परहस्तगता धारयिष्यति निजजीवं विरहसन्तप्ता? ।।७।। इति एवंविधसङ्कल्पकल्पनोत्पन्नतीव्रदुःखया । निर्भर्त्सतमिव जीवं निहृतं तस्याः उरः भित्वा ।।८।। तस्याः च अप्राप्तकालमरणम् अवलोक्य चिन्तितं तेन सेवकपुरुषेण, 'अहो! दुष्टं मया भणितं 'महिला भविष्यति' इति। एषा हि महानुभावा कस्यापि पुरुषोत्तमस्य भार्या सम्भाव्यते, अतः एव मम दुर्वचनम् आकर्णनेन संक्षुभितहृदयया मृता। ततः किमत्र अतिक्रान्ताऽर्थशोचनेन?। एनां कन्याम् इदानीं न किमपि भणिष्यामि, मा एषाऽपि मरिष्यति। तदा मधुरवचनैः अनुवर्तमाना आनीता कौशाम्बी नगरीम्, विक्रयनिमित्तं च उत्क्षिप्ता राजमार्गे। अथ धर्म-कर्मसंयोगेन तत्प्रदेशयायिना दृष्टा सा અથવા તો ઉસંગમાં સદા ઉછરેલ આ મારી દુહિતા પરહાથમાં ગયેલ અને વિરહ-સંતપ્ત બની પોતાના वितने म धा२५॥ ॐरी शशे?' (७) એ પ્રમાણે સંકલ્પ-કલ્પનાથી ઉત્પન્ન થતા તીવ્ર દુઃખથી જાણે નિભ્રંછના પામેલ હોય તેમ તેણીનો જીવ હૃદય महीने नीजी गयो. (८) તેણીનું અકાળ-મરણ જોઇ તે સેવક પુરુષે વિચાર કર્યો કે-અહો! દુર્વચન બોલ્યો કે “આ મારી મહિલા થશે.' એ મહાનુભાવા કોઇ ઉત્તમ પુરુષની ભાર્યા સંભવે છે, કે જેથી મારું દુર્વચન સાંભળતાં હૃદયમાં સંક્ષોભ થવાથી મરણ પામી, તો હવે અહીં ગઇ વસ્તુનો શોક શો કરવો? હવે આ કન્યાની પણ એ દશા ન થાય માટે એને કંઇપણ કહેવું નહિ.' પછી મધુર વચનોથી અનુકૂળ થતાં તે કન્યાને પેલા સૈનિકે કૌશાંબીમાં લઇ જઈ, વેચવા માટે રાજમાર્ગે ઊભી રાખી. એવામાં ધર્મ-કર્મસંયોગે તે માર્ગે જતા ધનાવહ શેઠે તેને જોઇને વિચાર કર્યો કે “અહો!

Loading...

Page Navigation
1 ... 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468