Book Title: Mahavir Chariyam Part 03
Author(s): Gunchandra Gani
Publisher: Divyadarshan Trust
View full book text
________________
श्रीमहावीरचरित्रम्
१०४६
विमणदुम्मणा लक्खिज्जसि? ।' तीए भणियं-'देव! किं परिकहेमि?, तुम्हे दुग्गदुग्गइगमणमूलेण इमिणा रज्जभरेण पच्छाइयविवेया एत्तियंपि न मुणह, जहा कत्थ सामी विहरइ ?, कहं वा भिक्खं परिभमइ'त्ति, बहुं निब्भच्छिऊण साहिओ अभिग्गहवइयरो । राइणा भणियं-'देवि! वीसत्था होहि, कल्ले सव्वपयारेहिं जाणामि परमत्थं ति भणिऊण उवविट्ठो अत्थाणमंडवंमि, वाहराविओ सुगुत्तामच्चो। समागओ एसो, तओ पणमिऊण राइणो पायपीढं उवविठ्ठो जहोचियासणे, भणिओ राइणा- 'अहो अमच्च! किं जुत्तमेयं तुज्झ जं भयवंतं इह विहरमाणंपि न जाणसि?, अहो ते पमत्तया, अहो ते सद्धम्मपरंमुहया, अज्ज किर सामिस्स चउत्थो मासो निरसणस्स अविन्नायाभिग्गहविसेसस्स वट्टइ' त्ति । सुगुत्तेण भणियं- 'देव! अवरावरकज्जंतराऊरियघरवासवासंगित्तणेण न किंपि मुणियं, इयाणि पुण जं देवो आणवेइ तं संपाडेमि त्ति भणिए रन्ना सद्दाविओ तच्चावाई धम्मसत्थपाढगो, पुच्छिओ य एसो - 'जहा भद्द! तुह धम्मसत्थेसु
त्वं दुर्गदुर्गतिगमनमूलेन अनेन राज्यभारेण प्रच्छादितविवेकः एतावदपि न जानासि, यथा कुत्र स्वामी विचरति?, कथं वा भिक्षां परिभ्रमति ? इति बहु निर्भर्त्स्य कथितः अभिग्रहव्यतिकरः।' राज्ञा भणितं ‘देवि! विश्वस्था भव, कल्ये सर्वप्रकारैः ज्ञास्यामि परमार्थम्' इति भणित्वा उपविष्टः आस्थानमण्डपे, व्याहारितः सुगुप्ताऽमात्यः । समागतः एषः, ततः प्रणम्य राज्ञः पादपीठम् उपविष्टः यथोचिताऽऽसने, भणितः राज्ञा ‘अहो! अमात्य ! किं युक्तमेतत् तव यद् भगवन्तम्' इह विहरमाणमपि न जानासि ? अहो ते प्रमत्तता, अहो ते सद्धर्मपराङ्मुखता, अद्य किल स्वामिनः चतुर्थः मासः निरशनस्य अविज्ञाताऽभिग्रहविशेषस्य वर्तते।' सुगुप्तेन भणितं 'देव! अपरापरकार्यान्तराऽऽपूरितगृहवासव्यासङ्गत्वेन न किमपि ज्ञातम्, इदानीं पुनः यद् देवः आज्ञापयति तत्सम्पादयामि इति भणिते राज्ञा शब्दापितः तत्त्ववादी धर्मशास्त्रपाठकः, पृष्टश्च एषः यथा 'भद्र! तव धर्मशास्त्रेषु सर्वपाषण्डानाम् आचाराः निरूप्यन्ते, ततः
બોલી-‘હે દેવ શું કહું? તમે ત્યાજ્ય એવી દુર્ગતિના મૂળરૂપ આ રાજ્યભારથી વિવેક ખોઈ બેઠા છો જેથી એટલું પણ જાણતા નથી કે-સ્વામી ક્યાં વિચરે છે અને ભિક્ષાને માટે શાને ભમે છે?' એમ બહુ નિભ્રંછીને તેણે અભિગ્રહનો વ્યતિકર કહી સંભળાવ્યો. ત્યારે રાજાએ કહ્યું-‘દેવી! શાંત થા. કાલે ગમે તે રીતે પરમાર્થ જાણી લઇશ.’ એમ કહી રાજાએ સભામાં બેસતાં સુગુપ્ત અમાત્યને બોલાવ્યો. તે આવી, રાજાને પ્રણામ કરી યથોચિત સ્થાને બેઠો. પછી રાજાએ તેને કહ્યું કે-‘અમાત્ય! શું એ તને યુક્ત છે કે અહીં વિચરતા ભગવંતને પણ તું જાણતો નથી? અહો! તારો પ્રમાદ! અહો! સદ્ધર્મ પ્રત્યે તારી વિમુખતા-બેદરકારી કે આજે નિરાહારપણે રહેતાં અને અભિગ્રહ જાણવામાં ન આવવાથી સ્વામીને ચાર માસ થવા આવ્યા.' સુગુપ્તે કહ્યું-‘હે દેવ! ઉપરાઉપરી કામ આવી પડતાં અને ઘરવાસમાં વ્યાકુળ હોવાથી હું કંઈ પણ જાણી શક્યો નથી. હવે જેવી આપની આજ્ઞા. તે પ્રમાણે બજાવવા તૈયાર છું.’ એમ બોલતાં રાજાએ ધર્મશાસ્ત્ર-પાઠક તત્ત્વવાદીને બોલાવ્યો અને પૂછ્યું કે-‘હે ભદ્ર! તારા ધર્મશાસ્ત્રમાં બધા મતવાદીઓના આચાર બતાવેલા હશે, તો કહે કે ભગવંતે કેવો અભિગ્રહ ધારણ કર્યો છે? વળી

Page Navigation
1 ... 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468