SearchBrowseAboutContactDonate
Page Preview
Page 431
Loading...
Download File
Download File
Page Text
________________ श्रीमहावीरचरित्रम् १०४६ विमणदुम्मणा लक्खिज्जसि? ।' तीए भणियं-'देव! किं परिकहेमि?, तुम्हे दुग्गदुग्गइगमणमूलेण इमिणा रज्जभरेण पच्छाइयविवेया एत्तियंपि न मुणह, जहा कत्थ सामी विहरइ ?, कहं वा भिक्खं परिभमइ'त्ति, बहुं निब्भच्छिऊण साहिओ अभिग्गहवइयरो । राइणा भणियं-'देवि! वीसत्था होहि, कल्ले सव्वपयारेहिं जाणामि परमत्थं ति भणिऊण उवविट्ठो अत्थाणमंडवंमि, वाहराविओ सुगुत्तामच्चो। समागओ एसो, तओ पणमिऊण राइणो पायपीढं उवविठ्ठो जहोचियासणे, भणिओ राइणा- 'अहो अमच्च! किं जुत्तमेयं तुज्झ जं भयवंतं इह विहरमाणंपि न जाणसि?, अहो ते पमत्तया, अहो ते सद्धम्मपरंमुहया, अज्ज किर सामिस्स चउत्थो मासो निरसणस्स अविन्नायाभिग्गहविसेसस्स वट्टइ' त्ति । सुगुत्तेण भणियं- 'देव! अवरावरकज्जंतराऊरियघरवासवासंगित्तणेण न किंपि मुणियं, इयाणि पुण जं देवो आणवेइ तं संपाडेमि त्ति भणिए रन्ना सद्दाविओ तच्चावाई धम्मसत्थपाढगो, पुच्छिओ य एसो - 'जहा भद्द! तुह धम्मसत्थेसु त्वं दुर्गदुर्गतिगमनमूलेन अनेन राज्यभारेण प्रच्छादितविवेकः एतावदपि न जानासि, यथा कुत्र स्वामी विचरति?, कथं वा भिक्षां परिभ्रमति ? इति बहु निर्भर्त्स्य कथितः अभिग्रहव्यतिकरः।' राज्ञा भणितं ‘देवि! विश्वस्था भव, कल्ये सर्वप्रकारैः ज्ञास्यामि परमार्थम्' इति भणित्वा उपविष्टः आस्थानमण्डपे, व्याहारितः सुगुप्ताऽमात्यः । समागतः एषः, ततः प्रणम्य राज्ञः पादपीठम् उपविष्टः यथोचिताऽऽसने, भणितः राज्ञा ‘अहो! अमात्य ! किं युक्तमेतत् तव यद् भगवन्तम्' इह विहरमाणमपि न जानासि ? अहो ते प्रमत्तता, अहो ते सद्धर्मपराङ्मुखता, अद्य किल स्वामिनः चतुर्थः मासः निरशनस्य अविज्ञाताऽभिग्रहविशेषस्य वर्तते।' सुगुप्तेन भणितं 'देव! अपरापरकार्यान्तराऽऽपूरितगृहवासव्यासङ्गत्वेन न किमपि ज्ञातम्, इदानीं पुनः यद् देवः आज्ञापयति तत्सम्पादयामि इति भणिते राज्ञा शब्दापितः तत्त्ववादी धर्मशास्त्रपाठकः, पृष्टश्च एषः यथा 'भद्र! तव धर्मशास्त्रेषु सर्वपाषण्डानाम् आचाराः निरूप्यन्ते, ततः બોલી-‘હે દેવ શું કહું? તમે ત્યાજ્ય એવી દુર્ગતિના મૂળરૂપ આ રાજ્યભારથી વિવેક ખોઈ બેઠા છો જેથી એટલું પણ જાણતા નથી કે-સ્વામી ક્યાં વિચરે છે અને ભિક્ષાને માટે શાને ભમે છે?' એમ બહુ નિભ્રંછીને તેણે અભિગ્રહનો વ્યતિકર કહી સંભળાવ્યો. ત્યારે રાજાએ કહ્યું-‘દેવી! શાંત થા. કાલે ગમે તે રીતે પરમાર્થ જાણી લઇશ.’ એમ કહી રાજાએ સભામાં બેસતાં સુગુપ્ત અમાત્યને બોલાવ્યો. તે આવી, રાજાને પ્રણામ કરી યથોચિત સ્થાને બેઠો. પછી રાજાએ તેને કહ્યું કે-‘અમાત્ય! શું એ તને યુક્ત છે કે અહીં વિચરતા ભગવંતને પણ તું જાણતો નથી? અહો! તારો પ્રમાદ! અહો! સદ્ધર્મ પ્રત્યે તારી વિમુખતા-બેદરકારી કે આજે નિરાહારપણે રહેતાં અને અભિગ્રહ જાણવામાં ન આવવાથી સ્વામીને ચાર માસ થવા આવ્યા.' સુગુપ્તે કહ્યું-‘હે દેવ! ઉપરાઉપરી કામ આવી પડતાં અને ઘરવાસમાં વ્યાકુળ હોવાથી હું કંઈ પણ જાણી શક્યો નથી. હવે જેવી આપની આજ્ઞા. તે પ્રમાણે બજાવવા તૈયાર છું.’ એમ બોલતાં રાજાએ ધર્મશાસ્ત્ર-પાઠક તત્ત્વવાદીને બોલાવ્યો અને પૂછ્યું કે-‘હે ભદ્ર! તારા ધર્મશાસ્ત્રમાં બધા મતવાદીઓના આચાર બતાવેલા હશે, તો કહે કે ભગવંતે કેવો અભિગ્રહ ધારણ કર્યો છે? વળી
SR No.022721
Book TitleMahavir Chariyam Part 03
Original Sutra AuthorN/A
AuthorGunchandra Gani
PublisherDivyadarshan Trust
Publication Year
Total Pages468
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy