________________
१०४५
सप्तमः प्रस्तावः मइ अविणयपरिहारपरायणे परयणोऽवि न संभाविज्जइ तुह पडिकूलकारित्ति । तीए भणियं'पाणनाह! अलमलियसंभावणाहिं, नत्थि थेवमेत्तोऽवि कस्सइ अवराहो, केवलं जस्सप्पभावेण लीलाए लंधिज्जइ दुग्गमोवि भवन्नवो, मणोरहागोयरंपि पाविज्जइ अपुणागमं सिवपयं, अइदुरुल्लसिओऽवि विद्दविज्जइ अकल्लाणकोसो तस्स भयवओ भुवणनाहस्स वद्धमाणसामिणो बहूई वासराइं अणसियस्स, न मुणिज्जइ कोइ अभिग्गहविसेसो अणेण गहिओत्ति, अओ किं तुम्ह बुद्धीविभवेण? किं वा अमच्चत्तणेणं? जइ एवं अभिग्गहं न जाणहत्ति । अमच्चेण भणियं-'पिए! परिचयसु संतावं, कल्ले तहा करेमि जहा एस अभिग्गहो मुणिज्जइ।' इय एयाए कहाए वट्टमाणीए विजया नाम पडिहारी मिगावईए देवीए संतिया, सा केणइ कारणेण आगया, तमुल्लावं सोऊण मिगावईए सव्वं परिकहेइ, इमं च सोच्चा मिगावईवि महादुक्खेण अभिभूया, सोगाउरा जाया। राया य तं पएसमणुपत्तो पुच्छइ-'देवी! किं
तया भणितं 'प्राणनाथ! अलमलिकसम्भावनाभिः, नास्ति स्तोकमात्रः अपि कस्याऽपि अपराधः, केवलं यस्य प्रभावेण लीलया लध्यते दुर्गमः अपि भवार्णवः, मनोरथाऽगोचरमपि प्राप्यते अपुनरागमं शिवपथम्, अतिदूरोल्लसितः अपि विद्राव्यते अकल्याणकोशः तस्य भगवतः भुवननाथस्य वर्द्धमानस्वामिनः बहूनि वासराणि अनशितस्य न ज्ञायते कोऽपि अभिग्रहविशेषः अनेन गृहीतः, अतः किं तव बुद्धिविभवेन?, किं वा अमात्यत्वेन, यदि एवम् अभिग्रहं न जानासि ।' अमात्येन भणितं 'प्रिये! परित्यज सन्तापम्, कल्ये तथा करोमि यथा एषः अभिग्रहः ज्ञायते।' इतः एतस्यां कथायां वर्तमानायां विजया नामिका प्रतिहारी मृगावत्याः देव्याः सत्का, सा केनाऽपि कारणेन आगता, तदुल्लापं श्रुत्वा मृगावतीं सर्वं परिकथयति। इदं च श्रुत्वा मृगावती अपि महादुःखेन अभिभूता, शोकाऽऽतुरा जाता। राजा च तं प्रदेशम् अनुप्राप्तः पृच्छति 'देवि! किं विमनोदुर्मना लक्ष्यसे?।' तया भणितं 'देव! किं परिकथयामि?
હોવાથી પરિજન પણ તારું પ્રતિકૂળ કરનાર સંભવે નહિ.” તે બોલી-“હે પ્રાણનાથ! તેવા ખોટા વિચારો લાવવાની જરૂર નથી. અલ્પમાત્ર પણ કોઇનો અપરાધ નથી, પરંતુ જેના પ્રભાવથી દુર્ગમ ભવાર્ણવ લીલાથી ઓળંગી શકાય, મનોરથને અગોચર અને પુનરાગમ રહિત શિવપદ પામી શકાય તેમજ માથે આવી પડતી આપત્તિઓ પણ અતિભયંકર છતાં નાશ પામે એવા ભગવંત વર્ધમાનસ્વામીને ભિક્ષા ન લેતાં ઘણા દિવસો થઇ ગયા. કંઇ સમજાતું નથી કે તેમણે કયો અભિગ્રહ ધારણ કર્યો હશે, તો તમારા બુદ્ધિવિભવથી શું અને અમાત્યપદવીથી પણ શું? કે એ અભિગ્રહ જાણવામાં ન આવે.” અમાત્ય બોલ્યો-“હે પ્રિયે! સંતાપ તજી દે. હું કાલે એવો ઉપાય લઇશ કે જેથી એ અભિગ્રહ જાણી શકાશે.' એવામાં મૃગાવતી રાણીની વિજયા નામે પ્રતિહારી એ કથા ચાલતી હતી ત્યાં કંઈ કારણે આવી ચડી. તે સાંભળીને તેણે બધું મૃગાવતીને કહી સંભળાવ્યું, જે સાંભળતાં મૃગાવતી પણ બહુ દુઃખ પામી અને શોકાતુર થઇ બેઠી. તેવામાં રાજાએ ત્યાં આવતાં તેને પૂછ્યું કે-“હે દેવી! આમ આકુળ-વ્યાકુળ કેમ દેખાય છે?” તે