________________
सप्तमः प्रस्तावः
१०४३
जइ एवंविहमुणिपुंगवस्स गेहंगणं उवगयस्स। पाणन्नपयाणेणवि उवयारे नेव वट्टामो ।।२।। जुम्मं ।।
कह वा कम्मजलाउलमणेगदुहमयरभीसणावत्तं ।
संसारसायरमिमं दाणेण विणा तरिस्सामो? ।।३।। अहवा धन्नाण गिहे पविसइ एवंविहं सुमुणिरयणं । भिक्खापरिग्गहेण य अइधन्नाणं जणइ हरिसं ।।४।।
जइ एक्कं च्चिय वेलं कहमवि पडिलाभिओ हवइ एसो।
ता पाणिपल्लवे संवसंति सुरमोक्खसोक्खाई ।।५।। इय जह जह जिणनाहो भूरिपयारेहिं दिज्जमाणंपि। भिक्खं नो अभिकंखइ तह तह खिज्जइ पुरीलोगो ||६|| यदि एवंविधमुनिपुङ्गवस्य गृहाङ्गणम् उपागतस्य । पानाऽन्नप्रदानेनाऽपि उपकारे नैव वर्तामहे ।।२।। युग्मम् ।।
कथं वा कर्मजलाऽऽकुलम् अनेक दुःखमकरभीषणाऽऽवर्तम् ।
संसारसागरमिमं दानेन विना तरिष्यामः? ।।३।। अथवा धन्यानां गृहे प्रविशति एवंविधं सुमुनिरत्नम्। भिक्षापरिग्रहेण च अतिधन्यानां जनयति हर्षः ।।४।।
यदि एकामेव वेलां कथमपि प्रतिलाभितः भवति एषः ।
तदा पाणिपल्लवे संवसन्ति सुर-मोक्षसौख्यानि ।।५।। इति यथा यथा जिननाथः भूरिप्रकारैः दीयमानामपि । भिक्षां नो अभिकाङ्क्षति तथा खिद्यते पुरीलोकः ।।६।।
શું? કે આવા મુનિપુંગવ ઘરના આંગણે આવ્યા છતાં અન્ન-પાન પણ તેમને આપી શકતા નથી. (૧૨)
કર્મજળથી ભરેલ અનેક દુઃખરૂપ મગર અને ભીષણ આવર્તયુક્ત એવા આ સંસાર-સાગરને દાન વિના કેમ तरी शY? (3)
અથવા તો એવા મુનિરત્ન પુણ્યવંતોના ઘરે આવે અને ભિક્ષા લઈ તેમને હર્ષ પમાડે. (૪). જો એ મહાત્માને એક વાર પણ કોઈ રીતે પ્રતિલાવ્યા હોય તો સ્વર્ગ મોક્ષના સુખો તો કરતલમાં જ છે.” (૫)
એમ અનેક પ્રકારે વારંવાર ભિક્ષા આપ્યા છતાં જેમ જેમ જિનેશ્વર તે લેતા નથી તેમ તેમ નગરજનો ભારે मेह पामेछ. (७)