Book Title: Mahavir Chariyam Part 03
Author(s): Gunchandra Gani
Publisher: Divyadarshan Trust

View full book text
Previous | Next

Page 411
________________ १०२६ श्रीमहावीरचरित्रम सामाणियसभावत्तिणो असुरा बाढं भायंति पुरंदरस्स, ता सम्मं न मुणिज्जइ कज्जगई, जइ पुण तत्तो हवेज्ज गंजणा अओ तदभिहम्ममाणेण को मए सरणं पवज्जणिज्जो त्ति परिभाविऊण पउत्तो ओही, दिट्ठो य भयवं महावीरो सुसुमारपुरपरिसरतरुसंडे पडिमापडिवन्नो। तं च द₹ण समुडिओ सयणिज्जाओ, नियंसियं देवदूसं, गओ नाणाविहवयरमयपहरणपडिहत्थाए चोप्पालगनामाए पहरणसालाए, कयंतभुयदंडविब्भमं गहियं महप्पमाणं परिहरयणं । तयणंतरं साहिलासं नयणंजलीहिं पिज्जमाणो असुरतरुणीहिं, किंकायव्वयावामूढेहिं निरिक्खिज्जमाणो अंगरक्खेहिं, दुब्विणीओत्ति उवेहिज्जमाणो सामाणियासुरेहिं, किंपि भविस्सइ इह इति संसइज्जमाणो भुवणवइवग्गेण निग्गओ चमरचंचारायहाणीओ, वेगेण य गच्छंतो संपत्तो भयवओ महावीरस्स समीवं, तिपयाहिणीकाऊण वंदिओ परमभत्तीए, पवत्तो विन्नवेलं, जहा-'नाह! तुह पायपंकयाणुभावेण दुल्लहावि पुज्जंति मणोरहा, अओ इच्छामि तुह निस्साए पुरंदरं हयपरक्कम परिमुक्कपहुत्तणाभिराममियाणिं काउंति भणिऊण अवक्कंतो ज्ञायते कार्यगतिः, यदि पुनः तस्मात् भवेद् गञ्जना अतः तदभिध्नता कस्य मया शरणं प्रपदनीयम् इति परिभाव्य प्रयुक्तः अवधिः, दृष्टश्च भगवान् महावीरः सुसुमारपुरपरिसरतरुखण्डे प्रतिमाप्रतिपन्नः । तं च दृष्ट्वा समुत्थितः शय्यातः, निवसितं देवदूष्यम्, गतः नानाविधवज्रमयप्रहरणपूर्णायां चोप्पालकनामिकायां प्रहरणशालायाम्, कृतान्तभुजदण्डविभ्रमं गृहीतं महाप्रमाणं परिघरत्नम्। तदनन्तरं साभिलाषं नयनाञ्जलिभिः पीयमानः असुरतरुणीभिः, किंकर्तव्यताव्यामूढैः निरीक्ष्यमाणः अङ्गरक्षैः, दुर्विनीतः इति उपेक्ष्यमाणः सामानिकाऽसुरैः, 'किमपि भविष्यति इह' इति शंसयीमानः भुवनपतिवर्गेण निर्गतः चमरचञ्चाराजधानीतः, वेगेन च गच्छन् सम्प्राप्तः भगवतः महावीरस्य समीपम्, त्रिप्रदक्षिणीकृत्य वन्दितः परमभक्त्या, प्रवृत्तः विज्ञप्तुम् यथा-'नाथ! तव पादपङ्कजाऽनुभावेन दुर्लभाः अपि पूर्यन्ते નથી. વળી કદાચ તેનાથી હું પરાજિત થાઉં તો તેનાથી પ્રતિઘાત પામતાં મારે કોના શરણે જવું?” એમ ધારી, અવધિ પ્રયુંજતાં તેણે સુસુમારપુરના ઉદ્યાનમાં પ્રતિમાએ રહેલા મહાવીરને જોયા. તેમને જોતાં તે શય્યાથકી ઉઠ્યો અને દેવદૂષ્ય ધારણ કરી, વિવિધ વજમય શસ્ત્રોયુક્ત ચોપ્યાલક નામની આયુધશાળામાં ગયો. ત્યાં કૃતાંતના ભુજદંડ સમાન અને અતિવિસ્તૃત એવું પરિઘા-રત્ન લેતાં તે અસુરાંગનાઓથી સાભિલાષ જોવાતો કિંકર્તવ્યતામાં વ્યામૂઢ બનેલા અંગરક્ષકો જેને જોઇ રહ્યા છે, દુવિનીત સમજીને સામાનિક અસુરો જેની ઉપેક્ષા કરી રહ્યા છે, હવે કંઇપણ થશે' એમ ભવનપતિ-વર્ગ જેને માટે શંકા કરી રહેલ છે એવો ચમરેંદ્ર ચમચંચા રાજધાનીથકી નીકળ્યો અને એકદમ વેગથી ભગવંત મહાવીરની સમીપે ગયો. ત્યાં પરમ ભક્તિથી પ્રભુને ત્રણ પ્રદક્ષિણાપૂર્વક વાંદીને તે વિનંતિ કરવા લાગ્યો કે હે નાથ! તમારા ચરણકમળના પ્રભાવે દુર્લભ મનોરથો પણ પૂર્ણ થાય છે, માટે હું તમારી નિશ્રાએ પુરંદરને અત્યારે પરાક્રમહીન અને પ્રભુત્વની શોભાથી રહિત કરવાને ઇચ્છું છું.' એમ કહી ઈશાન

Loading...

Page Navigation
1 ... 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468