Book Title: Mahavir Chariyam Part 03
Author(s): Gunchandra Gani
Publisher: Divyadarshan Trust
View full book text
________________
श्रीमहावीरचरित्रम्
१०३६
वा भाविअप्पं सुसमणं वा निस्साए काऊण इहागओ हविज्जा, ता बाढं अजुत्तं परभवदुहावहं एवमावडिहि'त्तिचिंतिऊण पउत्तो ओही, दिट्ठो य भयवओ पायपंकयमणुसरमाणो, कुंथुव्व सुहुमदेहो चमरासुरिंदो। तं च दट्ठूण सहसच्चिय जायचित्तचमक्कारो 'हाहा हओ म्हि मंदभग्गो त्ति वाहरमाणो अच्वंतसिग्घाए गईए वज्जमग्गेण पहाविओ पुरंदरो, जाव य जिणुत्तमंगंमि चउरंगुलमपत्तं जायं वज्जं ताव तक्खणमेव पडिसंहरियमणेण, नवरं अइसिग्घगमणवसेण करयलसमीरणेण तरलिया जयगुरुणो कुंचिरा अग्गकेसा । तओ पुणो पुणो सदुच्चरियं निंदमाणेण तिपयाहिणीकाऊण वंदिओ सामी परमभत्तीए, खामिउमारद्धो य
देव! पसीयह न मए वियाणियं तुम्ह चरणनिस्साए । जं एसो चमरिंदो समागओ मं पराभविउं ।।१।।
सुश्रमणं वा निश्रया कृत्वा इह आगतः भवेत्, ततः बाढम् अयुक्तं परभवदुःखावहम् एवं आपतिष्यति' इति चिन्तयित्वा प्रयुक्तः अवधिः, दृष्टश्च भगवतः पादपङ्कजम् अनुसरन्, कुन्थुः इव सूक्ष्मदेहः चमरासुरेन्द्रः । तं च दृष्ट्वा सहसा एव जातचित्तचमत्कारः 'हा हा हतोऽहं मन्दभाग्यः' इति व्याहरन् अत्यन्तशीघ्रया गत्या वज्रमार्गेण प्रधावितः पुरन्दरः यावच्च जिनोत्तमाङ्गे चतुरङ्गुलः अप्राप्तः जातः वज्रः तावद् तत्क्षणमेव प्रतिसंहृतम् अनेन, नवरं अतिशीघ्रगमनवशेन करतलसमीरेण तरलिताः जगद्गुरोः कुञ्चिताः आग्रकेशाः । ततः पुनः पुनः स्वदुश्चरितं निन्दन् त्रिप्रदक्षिणीकृत्य वन्दितः स्वामी परमभक्त्या, क्षान्तुमारब्धवान् च -
देव! प्रसीद न मया विज्ञातं तव चरणनिश्रया । यदेषः चमरेन्द्रः समागतः मां पराभवितुम् ||१||
સુશ્રમણની નિશ્રાએ તે અહીં આવી શકે; તો એ અત્યંત અયુક્ત તથા પરભવે દુઃખકારી થવા પામ્યું.’ એમ ચિંતવી અવધિ પ્રયંજતાં, ભગવંતના ચરણ-કમળને અનુસરતો અને કંથવાની જેમ અતિસૂક્ષ્મ એવો ચમરેંદ્ર તેના જોવામાં આવ્યો. તેને જોતાં એકદમ ચિત્તમાં ચમત્કાર પામી-‘હા! હું મંદભાગી હણાયો.' એમ બોલતાં અત્યંત શીઘ્ર ગતિએ પુરંદર વજ્રના માર્ગે દોડ્યો અને જેટલામાં પ્રભુના ઉત્તમાંગથી વજ્ર ચાર અંગુલ હજી દૂર હતું તેવામાં તરત જ તેણે તે સંહરી લીધું; પરંતુ અતિ શીઘ્ર ગમનને લીધે કરતલના પવનથી પ્રભુના બારીક અગ્રકેશ જરા તરલિત થયા, પછી પોતાના દુશ્ચરિત્રને વારંવાર નિંદતાં, ત્રણ પ્રદક્ષિણાપૂર્વક પરમ ભક્તિથી પ્રભુને વંદન કરીને તે ખમાવવા लाग्यो }
‘હે નાથ! પ્રસાદ કરો. તમારા ચરણની નિશ્રાએ આ ચમરેંદ્ર મને પરાભવ પમાડવા આવ્યો, તે મારા જાણવામાં ન હતું; (૧)

Page Navigation
1 ... 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468