Book Title: Mahavir Chariyam Part 03
Author(s): Gunchandra Gani
Publisher: Divyadarshan Trust

View full book text
Previous | Next

Page 416
________________ १०३१ सप्तमः प्रस्तावः दूरुन्नामियउत्तिमंगादंसियसब्भावसारा समप्पह सुरलोयसिरिं, किं निरत्थयमुव्वहह पुरंदरपक्खवायं?, पयडोच्चिय एस ववहारो-जं चिरकालपरिपालियावि कुलंगणा कालंतरेऽवि नूणमणुसरइ पाणनाहं । अन्नं च अववइणव्व पुरंदर! मह विरहे जं तए इमा भुत्ता। विणयपणयस्स तं पुण तुह सव्वमहं खमिस्सामि ||१|| सुमिणेवि अदिट्ठभया नियनियभवणोदरेसु य निलुक्का । विलसंतु सुरसमूहा मम पयपणइप्पसाएण ।।२।। अणुरूवपइसमागमपमोयभरनिस्सरंतपुलइल्ला । सुरपुरलच्छी वच्छत्थलंमि कीलउ जहिच्छं मे ।।३।। सद्भावसाराः समर्पयत सुरलोकश्रियम्, किं निरर्थकम् उद्वहथ पुरन्दरपक्षपातम्? प्रकटः एव एषः व्यवहारः यत् चिरकालपरिपालिताऽपि कुलाङ्गना कालान्तरेऽपि नूनम् अनुसरति प्राणनाथम् । अन्यच्च अपवचनमिव पुरन्दर! मम विरहे यत्त्वया इमा भुक्ता । विनयप्रणतस्य तत्पुनः तव सर्वमहं क्षमिष्यामि ।।१।। स्वप्नेऽपि अदृष्टभयाः निजनिजभवनोदरेषु च निलीनाः । विलसन्तु सुरसमुहाः मम पादप्रणतिप्रसादेन ।।२।। अनुरूपपतिसमागमप्रमोदभरनिःसरत्पुलकिता। सुरपुरलक्ष्मीः वक्षस्थले क्रीडतु यथेच्छं मम ।।३।। લક્ષ્મી મને સોંપો. નિરર્થક પુરંદરનો પક્ષપાત શા માટે કરો છો? વળી એ વ્યવહાર પણ પ્રગટ જ છે કે ચિરકાલ પરિપાલન કરાયેલ છતાં કાલાંતરે પણ કુલાંગના તો અવશ્ય પોતાના પ્રાણનાથને જ અનુસરે. અને વળી હે પુરંદર! મારા વિરહમાં સ્વામીના અભાવે જે તેં એ સ્વર્ગલક્ષ્મી અપશબ્દોની જેમ ભોગવી, છતાં વિનયથી મારા પગે પડતાં, તે હું બધું તારું ક્ષમા કરીશ. (૧) વળી મારા પાદપ્રણામના પ્રસાદે સ્વપ્ન પણ ભયની દરકાર ન રાખતાં પોતપોતાના ભવનમાં ભરાઇને બધા हेवो म विलास. या ४३. (२) તેમ જ યોગ્ય પતિના સમાગમથી પ્રમોદ પામી રોમાંચિત થયેલ સ્વર્ગલક્ષ્મી ભલે સ્વેચ્છાએ મારા વૃક્ષસ્થળમાં विलास . (3)

Loading...

Page Navigation
1 ... 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468