Book Title: Mahavir Chariyam Part 03
Author(s): Gunchandra Gani
Publisher: Divyadarshan Trust
View full book text
________________
सप्तमः प्रस्तावः
१०३३ एवं च असमंजसपलाविणं चमरमसुरिंदं निसामिऊण हेलाए तिव्वकोवभरउक्कुट्ठभिउडिभंगुरियभुमयभीसणपलोयणेण भणियं पुरंदरेण-'रे रे दुरायारसिरसेहर, दूरपरिमुक्कमेर, चमरासुराहम दुट्ठचिट्ठिमामित्तवित्तासियतियससत्य! पत्थेसि नूणमियाणिमपत्थणिज्ज। कहमन्नहा तुहेहागमणविसओ संभविज्जा?, ता रे वारणोव्व ससरीरसंभवेण दसणाइणा, सुरहिव्व केसकलावेण, सारंगोव्व कत्थूरिगाए, चंदणतरुव्व सोरब्भेण, भुयंगमोव्व फणारयणेण एस तुमं नियदप्पेण पणामिज्जसि विणासगोअरंति भणिऊण सिंहासणगएणं चिय सुरिंदेण सुमरियं वज्जं । तं च सुमरणाणंतरमेव उक्कासहस्साइं विणिम्मुयंतं, जालाकलावं निसिरंतं, जलणकणकोडीओ विक्खिरमाणं, फुलिंगमालासहस्सेहिं चक्खुविक्खेवमुप्पाएमाणं, असेसहुयवहनिवहनिम्मियं व, सयलसूरकरनियरविरइयं व, समग्गतेयलच्छिविच्छडुसंपिंडणुप्पाइयं व ठियं करयले पुरंदरस्स, मुक्कं च तेण। तं च तहाविहमदिट्ठपुव्वं
एवं च असमञ्जसप्रलापिनं चमरम् असुरेन्द्रं निशम्य हेलया तीव्रकोपभरोत्कृष्टभृकुटिभङ्गुरितभ्रूमयभीषणप्रलोकनेन भणितं पुरन्दरेण रे रे दुराचारशिरोशेखर!, दूरपरिमुक्तमर्याद!, चमराऽसुराऽधम!, दुष्टचेष्टामात्रवित्रासितत्रिदशसार्थ! प्रार्थयसि नूनमिदानीम् अप्रार्थनीयम् । कथमन्यथा तवेहाऽऽगमनविषयः सम्भवति?, तदा रे वारणः इव स्वशरीरसम्भवेन दशनादिना, सुरभिः इव केशकलापेन, सारङ्गः इव कस्तूरीकया, चन्दनतरुः इव सौरभेन, भुजङ्गमः इव फणरत्नेन एषः त्वं निजदर्षेण अर्पयसि विनाशगोचरम्' इति भणित्वा सिंहासनगतेन एव सुरेन्द्रेण स्मृतं वज्रम्। तच्च स्मरणाऽनन्तरमेव उल्कासहस्राणि विनिर्मुञ्चद्, ज्वालाकलापं निस्सरत्, ज्वलनकणकोटयः विक्षरत्, स्फुलिङ्गमालासहस्रैः चक्षुविक्षेपम् उत्पाद्यमानम्, अशेषहुतवहनिवहनिर्मितम् इव, सकलसूर्यकरनिकरविरचितमिव, समग्रतेजोलक्ष्मीविच्छर्दसम्पिण्डनोत्पादितमिव स्थितं करतले पुरन्दरस्य, मुक्तं च तेन । तं च तथाविधम्
એ પ્રમાણે અસમંજસ બોલતા ચમરેંદ્રને સાંભળતાં હેલામાત્રથી તીવ્ર કોપ પ્રગટતાં, ઉત્કટ ભ્રકુટી ચડાવી અને ભીષણ લોચન કરતો પુરંદર કહેવા લાગ્યો કે-“હે દુરાચારશેખર! હે નિર્મર્યાદ! હે અસુરાધમ! હે અમર! હે દુષ્ટ ચેષ્ટામાત્રથી દેવોને ત્રાસ પમાડનાર! અત્યારે તો તું અવશ્ય અપ્રાર્થનીયની (= મોતની) પ્રાર્થના કરે છે, નહિ તો અહીં તારું આગમન ક્યાંથી સંભવે? માટે અરે! પોતાના શરીરે પેદા થયેલ દેતાદિવડે જેમ હાથી, કેશ-કલાપવડે જેમ સુરભિ-ચમરીગાય, કસ્તૂરી વડે જેમ મૃગ, સુગંધવડે જેમ ચંદનવૃક્ષ, ફણારત્નવડે જેમ ભુજંગ તેમ તું આ પોતાના જ દર્પવડે નાશ પામવાનો છે.' એમ કહી, સિંહાસનસ્થ ઇંદ્ર વજનું સ્મરણ કર્યું. એટલે તરત જ હજારો ઉલ્કા મૂકતું, જવાળાઓ છોડતું, કોટીગમે અગ્નિકણો વિખેરતું, હજારો સ્ફલિંગશ્રેણીથી ચક્ષુને વિક્ષેપ પમાડતું, જાણે સમગ્ર અગ્નિથી બનાવેલ હોય, જાણે બધા સૂર્યોનાં કિરણોવડે રચેલ હોય, જાણે સમસ્ત તેજલક્ષ્મીના પિંડથી ઉત્પન્ન કરેલ હોય એવું વજ પુરંદર-કરતલમાં પ્રાપ્ત થયું, અને તેણે તરત ચમરેંદ્ર પ્રત્યે મૂક્યું. ત્યારે પૂર્વે કદી ન જોયેલ

Page Navigation
1 ... 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468