________________
सप्तमः प्रस्तावः
९७३
निलाडंबरिल्लेण, पवरनेवत्थकुरंगनिज्जिज्जंतचच्चरीरवुद्दीरिउद्दाममयरद्धएण महुसमएण १ न य पयंडमायंडमंडलुल्लसियपबलकिरणजालकरालियभुवणंतरालेण, तण्हभिभूयबप्पीहग
निवहघोरसरसंछाइयावरसद्दंतरेण, खरसमीरसमुद्धयदुहफरिससक्करुक्करुवक्कमणदुग्गमेण निदाहकालेण २ न य घोरघोसघणाघणगयघडाडोवडरियपथियसत्थेण, विप्फुरंतविज्जुपुंजुप्पिच्छपउत्थकामिणीहिययदारिणा, पहिट्ठनीलकंठकोलाहलिल्लेण पाउसकालेणं ३, न य विसट्टकंदोट्ट-कमल-कल्हारपरागधूसरियरायहंसेण, परिपक्कसस्ससंपयाभिरामधरणीमंडलेण,
गइंददाणगंधसरिच्छातुच्छसत्तच्छयपुप्फगुच्छुच्छलंतामोयवासियदियंतरालेण सरयकालेण ४, न य फुल्लंतफलिणीमंजरीपुंजपिंजरियवणविभागेण, पहिट्ठपामरारद्धवणमलणुत्तालकंकेल्लिकलकललक्खिज्जमाणगामसंनिविसेण हेमंतागमेण ५, न य हिमतुसारसंमिलियसिसिर
चर्चरीरवोद्दीरितोद्दाममकरध्वजेन मधुसमयेन (१), न च प्रचण्डमार्तण्डमण्डलोल्लसितप्रबलकिरणजालकरालितभुवनान्तरालेन, तृष्णाऽभिभूतबप्पीहक (चातक?) निवहघोरस्वरसंछादिताऽपरशब्दान्तरेण, खरसमीरसमुद्धूतदुःखस्पर्शशर्करोत्करोपक्रमणदुर्गमेन निदाधकालेन (२), न च घोरघोषघनाघन गजघटाटोपभीतपथिकसार्थेन, विस्फुरद्विद्युत्पुञ्जत्रस्तप्रोषितकामिनीहृदयदारिणा, प्रहृष्टनीलकण्ठकोलहलयुतेन प्रावृष्कालेन (३), न च विश्लिष्टनीलकमल - कमल - कल्हार परागधूसरितराजहंसेन, परिपक्वशस्यसम्पदभिरामधरणीमण्डलेन, गजेन्द्रदानगन्धसदृशाऽतुच्छसप्तच्छदपुष्पगुच्छोच्छलदाऽऽमोदवासितदिगन्तरालेन शरदकालेन (४), न च फुल्लत्फलिनीमञ्जरीपुञ्जपिञ्जरितवनविभागेन, प्रहृष्टपामराऽऽरब्धवनमर्दनोत्तालकङ्केलिकलकललक्ष्यमाणग्रामसन्निवेशेन हेमन्ताऽऽगमेन (५), न च हिम-तुषार सम्मिलित शिशिरसमीरप्रकम्पमानपथिकमुक्तसित्कारकेतुना स्थानस्थानप्रज्वालिताऽग्निस्थित
મન્મથને જગાવી રહી છે એવી વસંતઋતુ જરા પણ ચલાયમાન કરી શકતી નહિ; તેમજ પ્રચંડ માર્તંડના કિરણોથી જ્યાં ભુવનભાગ વિકરાલ થયેલ છે, તૃષ્ણાભિભૂત ચાતક સમૂહના ઘોર સ્વ૨વડે જ્યાં અન્ય શબ્દો આચ્છાદિત થયા છે, અને પ્રખર પવનથી ઉછળેલ અને દુઃસ્પર્શ રજકણોના સમૂહથી જ્યાં રસ્તા દુર્ગમ થયા છે એવો ગ્રીષ્મકાળ પણ પ્રભુના મનને ડોલાવી ન શકતો; વળી ઘનાઘનના ઘોર ઘોષ તથા ગજઘટાથી જ્યાં પાંથજનો ભય પામી રહ્યા છે, ચમકતી વીજળીના પુંજથી ભય પામતી વિરહી વામાઓના હૃદયને તપ્ત કરનાર અને હર્ષિત મયૂરના કોલાહલયુક્ત એવો વર્ષાકાલ પણ તેમને ડરાવી ન શક્યો; તથા વિકસ્વર કમળ કે કુમુદના પરાગથી રાજહંસોને મલિન કરનાર, પાકેલ શસ્ય-સંપત્તિથી ધરણીતલને અભિરામ બનાવનાર અને ગજેંદ્રના મદગંધ સમાન અત્યંત સપ્તચ્છદના પુષ્પપરિમલથી દિશાઓને વાસિત કરનાર એવી શરઋતુ પણ સ્વામીને ડગાવી ન શકી; ફૂલથી ફાલતા અશોકની માંજ૨થી જ્યાં વનવિભાગ પિંગલ થઇ ગયો છે અને હર્ષ પામતા પામર જનોએ મચાવેલ વન-મર્દનથી કંપતા કંકેલ્લિના કલકલને લીધે જ્યાં ગામ-સંનિવેશનું અનુમાન થતું એવા હેમંત સમયમાં પણ ભગવંત અચળ રહ્યા; તેમજ વળી હિમ-કણયુક્ત શીતલ પવનથી કંપતા પથિકોએ મૂકેલ સત્કારયુક્ત, સ્થાને સ્થાને જગાવેલ અગ્નિ પાસે