Book Title: Mahavir Chariyam Part 03
Author(s): Gunchandra Gani
Publisher: Divyadarshan Trust
View full book text
________________
९९८
श्रीमहावीरचरित्रम् इय सोउं जिणनाहं पणमिय परमायरेण संगमओ ।
अइपावभरक्कंतोवि पट्ठिओ सुरपुराभिमुहं ।।४।। इओ य-सोहम्मे देवलोए तंकालं सव्वे देवा देवीओ य उव्विग्गा, निराणंदा, निरुच्छाहा अच्छंति। सक्कोऽविय मुक्कविलेवणालंकारो, समुज्झियपेच्छणयाइविलासो परिचिंतेइ'अहो एत्तियमेत्तस्स भगवओ अणत्यसत्थस्स अहं मूलकारणं जाओ, जओ मम पसंसाकुविएण इमिणा सुराहमेण इमं महापावं ववसियं ति । एत्यंतरे सयलतइलोयजीवरासिविणासजणियपावपंकविलित्तोव्व नीसेसावजसपंसुपडलविलुत्तगत्तोव्व, अकल्लाणावलीकलिओव्व पणट्ठपुव्वकंतिपब्भारो पडिभग्गपइन्नाविसेसुम्मिल्लंतलज्जाभरसंकुचियलोयणो संपत्तो सोहम्मसभाए संगमयाहमो । तं च दह्नण पुरंदरो ठिओ परंमुहो, भणिउमारद्धो य -
इति श्रुत्वा जिननाथं प्रणम्य परमाऽऽदरेण सङ्गमः।
अतिपापभारक्रान्तोऽपि प्रस्थितः सुरपुराऽभिमुखम् ।।४।। इतश्च सौधर्मे देवलोके तत्कालं सर्वे देवाः देव्यः च उद्विग्नाः, निरानन्दाः, निरुत्साहाः आसते। शक्रोऽपि च मुक्तविलेपनाऽलङ्कारः, समुज्झितप्रेक्षणकादिविलासः परिचिन्तयति 'अहो! एतावतः भगवतः अनर्थसार्थस्य अहं मूलकारणं जातः, यतः मम प्रशंसाकुपितेन अनेन सुराऽधमेन इदं महापापं व्यवसितम्' इति । अत्रान्तरे सकलत्रिलोकजीवराशिविनाशजनितपापपङ्कविलिप्तः इव निःशेषाऽपयशःपांसुपटलविलिप्तगात्रः इव अकल्याणाऽऽवलीकलितः इव प्रणष्टपूर्वकान्तिप्राग्भारः प्रतिभग्नप्रतिज्ञाविशेषोन्मिलल्लज्जाभरसकुचितलोचनः सम्प्राप्तः सौधर्मसभायां सङ्गमाऽधमः। तं च दृष्ट्वा पुरन्दरः स्थितः पराङ्मुखः, भणितुमारब्धश्च -
એમ સાંભળી, પ્રભુને પરમ આદરથી પ્રણામ કરી, અતિપાપના ભારથી આક્રાંત છતાં સંગમક સ્વર્ગ ભણી याल्यो. (४)
એવામાં અહીં સૌધર્મ દેવલોકમાં તે વખતે સર્વ દેવ-દેવીઓ ઉદ્વિગ્ન, આનંદ રહિત, ઉત્સાહહીન થઇ રહ્યાં. ઇંદ્ર પણ અલંકાર-વિલેપન મૂકી, નાટકાદિ વિલાસ તજીને ચિંતવવા લાગ્યો કે “અહો! ભગવંતના એ અનર્થનું મૂળ કારણ હું પોતે થયો, કારણ કે મારી પ્રશંસાથી કુપિત થયેલા એ સુરાધમે આ મહાપાપ આચર્યું. તેવામાં સકળ ત્રણ લોકના જીવોના નાશથી થયેલ પાપ-પંકથી જાણે લિપ્ત થયેલ હોય, સમસ્ત અપયશરૂપ ધૂળથી જાણે શરીરે લેપાયેલ હોય, અકલ્યાણની શ્રેણિથી જાણે પૂર્ણ હોય, પૂર્વ કાંતિનો સમૂહ જેનો નષ્ટ થયો છે, પ્રતિજ્ઞાભંગથી થતી લજ્જાને લીધે જેના લોચન સંકુચિત થઇ ગયા છે એવો અધમ સંગમક સૌધર્મ-સભામાં આવ્યો. તેને જોઈ પુરંદર વિમુખ થઈ બેસતાં કહેવા લાગ્યો કે

Page Navigation
1 ... 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468