Book Title: Mahavir Chariyam Part 03
Author(s): Gunchandra Gani
Publisher: Divyadarshan Trust
View full book text
________________
९९६
श्रीमहावीरचरित्रम ___ एवं तदुवसग्गवग्गावि अविचलचित्तो गामाईणं बहिया बहुकालं गमिऊण सामी छम्मासियं पारणयं काउकामो समागओ वयगामे गोउलंमि । तत्थ य तद्दिवसं ऊसविसेसो, सव्वत्थ पायसं उवक्खडिज्जइ। तिहुयणेक्कनाहोऽवि अणवरयमुवसग्गवग्गं कुणमाणस्स संगमयामरस्स जाया छम्मासा, नेव उवसग्गेइ संपयं, 'जइ पुण परिस्संतो सट्ठाणं गओ होज्जा', इय विगप्पिऊण पविठ्ठो भिक्खानिमित्तं । संगमएणवि तत्थ पत्थावे जहिं जहिं गिहे भयवं वच्चइ तहिं तहिं समारंभिया अणेसणा। सामिणाऽवि पउत्तो ओही, मुणिओ य एसो। तयणंतरमद्धहिंडिओ चेव नियत्तिऊण ठिओ पडिमाए । संगमएणावि आभोइओ भयवं,-'किं भग्गपरिणामो नवत्ति?, जाव पेच्छइ ताव छज्जीवहियमेव परिचिंतियंतं जिणवरं । ताहे संखुद्धो चिंतेइ-'जो छहिं मासेहिं भूरिप्पयारोवसग्गेहिं अणवरयं कीरमाणेहिवि न चलिओ सो दीहेणावि कालेण न सक्को चालिउं, निरत्थओ मज्झ उवक्कमो, दीहकालं चुक्कोऽम्हि सुरविलासाणं, अहो नियसामत्थमचिंतिऊण कहं मए अप्पा विनडिओ?।' इय बहुप्पयारेहिं ___ एवं तदुपसर्गवर्गेष्वपि अविचलचित्तः ग्रामादीनां बहिः बहु कालं गमयित्वा स्वामी षड्मासिकं पारणकं कर्तुकामः समागतः व्रजग्रामे गोकुले । तत्र च तद्दिवसे उत्सवविशेषः, सर्वत्र पायसं उपस्क्रियते। त्रिभुवनैकनाथः अपि अनवरतमुपसर्गवर्गं कुर्वतः सङ्गमकाऽमरस्य जाता षड् मासानि, नैव उपसृजति साम्प्रतम्, 'यदि पुनः परिश्रान्तः स्वस्थानं गतः भवेत्' इति विकल्प्य प्रविष्टः भिक्षानिमित्तम् । सङ्गमेनाऽपि तत्र प्रस्तावे यत्र यत्र गृहे भगवान् व्रजति तत्र तत्र समारब्धा अनेषणा। स्वामिनाऽपि प्रयुक्तः अवधिः, ज्ञातश्च एषः। तदनन्तरम् अर्धहिण्डितः एव निवर्त्य स्थितः प्रतिमायाम्। सङ्गमेनाऽपि आभोगितः भगवान् ‘किं भग्नपरिणामः न वा?' यावत्प्रेक्षते तावद् षड्जीवहितमेव परिचिन्तयन्तं जिनवरम् । तदा संक्षुब्धः चिन्तयति 'यः षड्भिः मासैः भूरिप्रकारोपसर्गः अनवरतं क्रियमाणैः अपि न चलितः सः दीर्घन अपि कालेन न शक्यः चालयितुम्, निरर्थकः मम उपक्रमः, दीर्घकालं भ्रष्टोऽहं सुरविलासेभ्यः, अहो
એ પ્રમાણે તેના ઉપસર્ગોથી પણ સ્વામી અવિચળ રહી બહુ કાળ ગામાદિકની બહાર વીતાવી, છ-માસિક પારણું કરવાની ઇચ્છાથી તેઓ વ્રજ ગામના ગોકુળમાં ગયા. ત્યાં તે દિવસે ઓચ્છવ ચાલતો તેથી સર્વત્ર પાયસ
. ત્યારે ભગવંત પણ “સતત ઉપસર્ગ કરતાં સંગમકને છ મહિના થયા. એટલે હવે ઉપસર્ગ નહિ કરે. તે પરિશ્રાંત થઇને વખતસર પોતાના સ્થાને ચાલ્યો ગયો હશે.' એમ ધારી ભિક્ષા નિમિત્તે ગામમાં પેઠા. તે વખતે ભગવાન જે જે ઘરે જતા ત્યાં ત્યાં સંગમક આહાર-દોષ પ્રગટાવતો. એટલે પ્રભુએ અવધિ પ્રયુંજતાં સંગમકને જોયો, જેથી અધવચ પાછા ફરીને સ્વામી પ્રતિમાએ રહ્યા. ત્યાં સંગમકે પણ ભગવંતને જોયા કે-“એના પરિણામ ભગ્ન થયા છે કે નહિ?' એમ ધારી, જેટલામાં ઉપયોગ કર્યો તેવામાં છકાયનું હિત ચિંતવતા જિનેશ્વરને તેણે જોયા. તે વખતે ક્ષોભ પામીને તે ચિંતવવા લાગ્યો કે જે છ મહિના અનેક પ્રકારના સતત ઉપસર્ગો કરતાં પણ ચલાયમાન ન થયા, તે લાંબા કાળે પણ ચલિત કરવાનું શક્ય નથી. અહો! મારો પ્રયત્ન નિરર્થક થયો. સુરવિલાસોમાં હું લાંબો

Page Navigation
1 ... 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468