Book Title: Mahavir Chariyam Part 03
Author(s): Gunchandra Gani
Publisher: Divyadarshan Trust
View full book text
________________
सप्तमः प्रस्तावः
९७५ केवलणाणमुप्पज्जिहित्ति भणिऊण गओ सगिहं । सामीवि तत्तो निक्खमित्ता सावत्थीनयरीए विचित्ततवकम्मसणाहं दसमवासारत्तं अइवाहिऊण नयरीय बाहिमि कयपारणगो साणुलद्धियनाममि य गामे वच्चइ। तत्थ य भई पडिमं ठाइ, तहिं च अणसिओ पढमं पुव्वाभिमुहो एगपोग्गलणिसियदिट्ठी दिवसमसेसमच्छिऊण रयणिमि दाहिणाभिमुहो ठाइ, तओ अवरेण दिवसं उत्तरेण रत्तिं । एवं छठ्ठतवोकम्मेण इमं भद्दपडिमं सम्ममणुपालिऊण सामी अपारिउं चेव महाभदं ठाइ, तीए य पुव्वाए दिसाए अहोरत्तं, एवं चउसुवि दिसासु चत्तारि अहोरत्ताइं, पलंबियभुयपरिहो उस्सग्गेण ठाऊण दसमेण इमं समत्थेइ। पुणो अकयपारणगो सव्वओभदं पडिममुवसंपज्जइ, एईएवि पुव्वाइयासु तमापज्जवसाणासु दससुवि दिसासु उस्सग्गेण अच्छइ, नवरं उड्डदिसाए जाइं उड्ढलोइयाणि दव्वाणि ताणि झायइ, अहोदिसाएवि हिट्ठिल्लाणित्ति। एवं एयं बावीसइमेण पज्जंतमुवाणेइ। समत्थियासु य इमासु तिसुवि पडिमासु दढं परिसंतो भयवं | जाए य पारणगसमए पविठ्ठो आणंदगाहावइस्स स्वगृहम् । स्वामी अपि तत्तः निष्क्रम्य श्रावस्तीनगर्यां विचित्रतपःकर्मसनाथम् दशमवर्षारात्रिं अतिवाह्य नगर्याः बहिः कृतपारणकः सानुलब्धिकनामकं च ग्रामं व्रजति। तत्र च भद्रायां प्रतिमायां तिष्ठति। तत्र च अनशितः प्रथमं पूर्वाभिमुखः एकपुद्गलन्यस्तदृष्टिः दिवसमशेषं आसित्वा रजन्यां दक्षिणाभिमुखः तिष्ठति। ततः अपरेण दिवसं उत्तरेण रात्रिम्। एवं षष्ठतपःकर्मणा इमां भद्रप्रतिमां सम्यगनुपाल्य स्वामी अपारयित्वा एव महाभद्रायां तिष्ठति, तस्यां च पूर्वायां दिशि अहोरात्रिं, एवं चतुर्षु अपि दिक्षु चतस्रः अहोरात्रयः, प्रलम्बितभुजपरिघः कायोत्सर्गेण स्थित्वा दशमेन इयं समर्थयति । पुनः अकृतपारणकः सर्वतोभद्रां प्रतिमामुपसम्पद्यते । एतस्यामपि पूर्वादिषु तमापर्यवसानासु दशसु अपि दिक्षु कायोत्सर्गेण आस्ते। नवरं उर्ध्वदिशि यानि औलोकिकानि द्रव्याणि तानि ध्याति, अधोदिश्यपि अधःस्तनानि । एवं एषा द्वाविंशतितमेन पर्यन्तमुपनीता। समर्थितासु च आसु तिसृषु अपि प्रतिमासु दृढं परिश्रान्तः પોતાના સ્થાને ગયો. સ્વામી પણ ત્યાંથી નીકળી, શ્રાવસ્તી નગરીમાં વિચિત્ર તપકર્મયુક્ત દશમું ચોમાસું વીતાવી, નગરીની બહાર પારણું કરી, સાનુલબ્ધિક નામના ગામમાં ગયા. ત્યાં ભદ્રપ્રતિમામાં રહી, પ્રથમ નિરાહારપણે પૂર્વાભિમુખ એક પુદ્ગલમાં દૃષ્ટિ સ્થાપી, આખો દિવસ તેમ રહી, રાત્રે દક્ષિણાભિમુખ રહ્યા. પછી દિવસે પશ્ચિમાભિમુખ અને રાત્રે ઉત્તરાભિમુખ એમ છ-તપથી એ ભદ્રપ્રતિમા પાળી, પારણું કર્યા વિના સ્વામી મહાભદ્ર પ્રતિમાએ રહ્યા. તેમાં પૂર્વદિશામાં અહોરાત્ર, એમ ચારે દિશામાં ચાર અહોરાત્ર ભુજા લંબાવી, ચાર ઉપવાસપૂર્વક કાયોત્સર્ગે રહ્યા અને પારણા વિના ફરી સર્વતોભદ્રા નામની પ્રતિમાએ રહ્યા. તેમાં પૂર્વાદિક દશે દિશાઓમાં એક એક અહોરાત્ર કાયોત્સર્ગ રહ્યા, તેમાં પણ એટલું વિશેષ કે ઊર્ધ્વદિશામાં ઊર્ધ્વલોકનાં દ્રવ્યોમાં અને અધોદિશામાં અધોલોકનાં દ્રવ્યોમાં દૃષ્ટિ સ્થાપી ધ્યાન કરતા અને એ પ્રતિમામાં પ્રભુએ દશ ઉપવાસ કર્યા. એ ત્રણ પ્રતિમા આચરતાં ભગવંત ભારે પરિશ્રમ પામ્યા. પારણાનો સમય થતાં જિનેશ આનંદ ગૃહસ્થના ઘરે ગયા. તે વખતે ભંડ

Page Navigation
1 ... 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468