Book Title: Mahavir Chariyam Part 03
Author(s): Gunchandra Gani
Publisher: Divyadarshan Trust
View full book text
________________
सप्तमः प्रस्तावः
९९१
जायविब्भमेण संगमएण विणिम्मियं नाणामणिकिरणचिंचइयं पवरं विमाणं । तंमि समारूढो दिव्वाभरणपहाविच्छुरियसरीरो नियंसियविमलदुगुल्लो दिव्वं सामाणियदेविड्ढि दंसेमाणो महुरेहिं वयणेहिं भयवंतं भणिउं पवत्तो- 'भो महरिसि! तुट्ठोम्हि तुह सत्तेण तवेण, खमाए, बलेणं, पारद्धवत्थुनिव्वहणेणं, जीवियनिरवेक्खत्तणेणं, पाणिगणरक्खणुज्जयमणेण य। ता अलाहि एत्तो तवकिलेसाणुभावणेणं, जइ भणसि ता पवरसुररमणीजणाभिरामं, अणवरयपयट्टविसट्टनट्टं, विचित्तसत्तिजुत्तामरकीरमाणच्छरियं इमिणाच्चिय सरीरेण तुमं नएमि तियसालयं । अहवा उत्तरोत्तरभयपरंपरापरूढजराइदोसनिवहरहियं एंगतियसुहूसणाहं पणामेमि सिद्धिनिवासं । अहवा इहेव धरामंडले मंडलाहिवसहस्ससविणयाणुसरिज्जमाणसासणं, पउरकरि-तुरय-रह-जोह-कोससंभिवमेगच्छत्तं संपाडेमि नरिंदत्तणं । वरेसु एएहिं किंपि जं भे रोयइ, उज्झसु संखोहं, परिच्चयसु कुवियप्पं ति भणिएवि जाव भयवं पलंबियभुओ सङ्गमेन विनिर्मितं नानामणिकिरणमण्डितं प्रवरं विमानम् । तस्मिन् समारूढः दिव्याऽऽभरणप्रभाविच्छुरितशरीरः निवसितविमलदुकुल: दिव्यां सामानिकदेवद्धिं दर्शयन् मधुरैः वचनैः भगवन्तं भणितुं प्रवृत्तवान् 'भोः महर्षे! तुष्टोऽहं तव सत्त्वेन तपसा, क्षमया, बलेन, प्रारब्धवस्तुनिर्वाहेन, जीवितनिरपेक्षत्वेन, प्राणिगणरक्षणोद्यतमनसा च । तस्माद् अलम् इतः तपःक्लेशाऽनुभावेन, यदि भणसि तदा प्रवरसुररमणीजनाऽभिरामम्, अनवरतप्रवृत्तविश्लिष्टनाट्यम्, विचित्रशक्तियुक्ताऽमरक्रियमाणाऽऽश्चर्यम् अनेनैव शरीरेण त्वां नयामि त्रिदशाऽऽलयम् । अथवा उत्तरोत्तरभयपरम्पराप्ररूढजरादिदोषनिवहरहितम् एकान्तिकसुखसनाथं अर्पयामि सिद्धिनिवासम् । अथवा इहैव धरामण्डले मण्डलाधिपसहस्रसविनयाऽनुत्रियमाणशासनम्, प्रचुरकरि-तुरग-रथ-योध-कोशसम्भृतम् एकच्छत्रम् सम्पादयामि नरेन्द्रत्वम् । वरस्व एतेभ्यः किमपि यत् त्वं रोचसे, उज्झ संक्षोभम्, परित्यज कुविकल्पमिति भणितेऽपि यावद् भगवान् प्रलम्बितभुजः
નાનાવિધ મણિ-કિરણોથી વ્યાપ્ત એવું એક પ્રવ૨ વિમાન રચ્યું. તેના પર આરૂઢ થઇ, દિવ્યાભરણની પ્રભાથી પ્રકાશિત, નિર્મળ દેવદૃષ્ય ધારણ કરનાર તથા સામાનિક દિવ્ય દેવર્દ્રિ બતાવતાં મધુર વચનોથી તે ભગવંતને કહેવા लाग्यो डे-'हे महर्षि! तारा सत्त्व, तप, क्षमा, जण, प्रारब्ध वस्तुनो निर्वाह, पोताना कवितनी निरपेक्षता तथा પ્રાણીઓની ૨ક્ષા કરવામાં તત્પરતા એ ગુણોથી હું પ્રસન્ન થયો છું, તો હવે તેવા તપ-ક્લેશાદિકથી સર્યું. જો તું કહેતો હોય, તો આ જ શરીરે, પ્રવર દેવાંગનાઓથી અભિરામ, સતત જ્યાં વિસ્તૃત નાટક પ્રવર્તી રહેલ છે, વિચિત્ર શક્તિવાળા દેવતાઓ જ્યાં આશ્ચર્ય બતાવી રહ્યા છે એવા સ્વર્ગમાં તને લઈ જાઉં, અથવા ઉત્તરોત્તર ભયપરંપરાથી પ્રગટતા જરાદિ દોષો રહિત અને એકાંતિક સુખપૂર્ણ એવો મોક્ષ-નિવાસ તને આપું અથવા તો આ જ ધરામંડળમાં અનેક સામંતો જ્યાં વિનયથી શાસનમાં વર્તી રહ્યા છે તથા સંખ્યાબંધ હસ્તી, અશ્વો, રથ, યોધા, ભંડારથી ભરેલ એકછત્ર નરેંદ્રત્વ તને આપું. એમાં જે તને રુચે તે માગી લે. ક્ષોભ તજી, કુવિકલ્પ મૂકી દે.’ એમ કહ્યાં છતાં જ્યારે ભગવંત ભુજા લંબાવી, એકાગ્રચિત્તે ધર્મ-ધ્યાનમાં પરાયણ રહી કંઇ પણ બોલ્યા નહિ ત્યારે

Page Navigation
1 ... 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468