________________
९७४
श्रीमहावीरचरित्रम् समीरपकंपंतपहियमुक्कसिक्कारकेउणा ठाणठाणपज्जालियग्गिट्ठियपासपासुत्तपावासुयनिवहेण परिफुट्टकुसुमट्टहासहसिरुज्जाणाभोगेण सिसिरसमएणंति ६ ।
इय धम्मज्झाणनिवेसगाढवक्खित्तचित्तपसरस्स।
छप्पिवि उउणो पहुणो भीयव्व कुणंति न वियारं ||१|| एवं च विहरमाणो वाणियगामं नगरमुवागओ, ठिओ य तस्स बहियाविभागे काउसग्गेणं । तत्थ य नयरे आणंदो नाम सावओ। सो य छटुंछट्टेणं निरंतरेणं तवोविसेसेण आयावेइ। तस्स य तवप्पभावेणं ओहिन्नाणं समुप्पन्नं । तयणुभावेण य सो पडिमापडिवन्नं जयगुरुं दट्टण अच्चंतभत्तिभरनिब्भरंगो गओ सामिसमीवं, जहाविहिं वंदित्ता भणिउमाढत्तो य-'भयवं! चिरमहियासिया दुस्सहपरीसहा तुमए, अहो तुम्ह वज्जसारसरीरत्तणं अहो निप्पकंपत्तणं, पत्तं च इमस्स किलेसस्स तुम्हे हिं फलं, जओ कइवयवरिसेहिं पार्श्वप्रसुप्तप्रवासिनिवहेन परिस्फुटकुसुमाऽट्टहासहसदुद्यानाऽऽभोगेन शिशिरसमयेन (६)।
इति धर्मध्याननिवेशगाढव्याक्षिप्तचित्तप्रसरस्य । षडपि ऋतवः प्रभोः भीताः इव कुर्वन्ति न विचारम् ।।१।। एवं च विहरमाणः वणिजग्राम नगरमुपागतः, स्थितश्च तस्य बहिः विभागे कायोत्सर्गेण | तत्र च नगरे आनन्दः नामकः श्रावकः | सश्च षष्ठंषष्ठेन निरन्तरेण तपोविशेषेण आतापयति। तस्य च तपःप्रभावेण अवधिज्ञानं समुत्पन्नम् । तदनुभावेन च सः प्रतिमाप्रतिपन्नं जगद्गुरुं दृष्ट्वा अत्यन्तभक्तिभरनिर्भराङ्गः गतः स्वामिसमीपम्, यथाविधिं वन्दित्वा भणितुमारब्धवान् च 'भगवन्! चिरम् अध्यासिताः दुःसहपरिषहाः त्वया, अहो तव वज्रसारशरीरत्वम्, अहो निष्प्रकम्पत्वम्, प्राप्तं च अस्य क्लेशस्य युष्माभिः फलम्, यतः कतिपयवर्षेः केवलज्ञानम् उत्पत्स्यते, इति भणित्वा गतः
જ્યાં પાંચજનો સૂતા છે અને વિકસતા કુસુમરૂપ અટ્ટહાસ્યવડે જ્યાં વન-વિભાગ હાસ્ય કરી રહેલ એવો શિશિરકાલ પણ જિનેશ્વરના મનોભાવને શિથિલ કરી ન શક્યો.
એમ ધર્મધ્યાનમાં અત્યંત લીન થયેલ પ્રભુને છએ ઋતુઓ ભીતની જેમ વિકાર પમાડી ન શકી. ..ઋતુઓ ભય પામી હોય તેમ વિચાર પણ નહોતી કરતી (૧)
એ પ્રમાણે વિહાર કરતાં ભગવંત વાણિજ ગામમાં આવ્યા અને ત્યાં બહાર કાયોત્સર્ગે રહ્યા. તે નગરમાં આનંદ નામે શ્રાવક હતો કે જે નિરંતર છ-તપ કરતો. તે તપના પ્રભાવથી તેને અવધિજ્ઞાન ઉત્પન્ન થયું, જેથી પ્રભુને પ્રતિકાસ્થિત જોઈ, અત્યંત ભક્તિ પ્રગટાવતાં તે સ્વામી પાસે જઈ, યથાવિધિ વંદીને કહેવા લાગ્યો કે હે ભગવન્! તમે લાંબા વખતથી દુસ્સહ પરીષહો સહન કર્યા. અહો! તમારું વજમય શરીર! અહો! તમારું અડગપણું! એ ક્લેશ-દુઃખનું ફળ તમે પામી ચૂક્યા, કારણ કે કેટલાક વરસ પછી તમને કેવળજ્ઞાન ઉત્પન્ન થશે.એમ કહી તે