________________
९१०
शुक्रशोणितसंभूतं, यो मांसं खादते नरः । जलेन कुरुते शौचं, हसंते तं हि देवताः ।। ९ ।।
श्रूयन्ते यानि तीर्थानि त्रिषु लोकेषु भारत ! | तेषु प्राप्नोति स स्नानं, यो मांसं नैव भक्षयेत् ||१०||
नाग्निना न च सूर्येण, न जलेनापि मानव! | मांसस्य भक्षणे शुद्धिः, एष धर्मो युधिष्ठिर ! ।।११।।
किं लिङ्गवेषग्रहणैः ? किं शिरस्तुंडमुण्डनैः ? | यदि खादन्ति मा(मां?) सानि, सर्वमेव निरर्थकम् ।।१२।।
शुक्रशोणितसंभूतं, यो मांसं खादते नरः। जलेन कुरुते शौचं हसंते तं हि देवताः । । ९ ।।
श्रीमहावीरचरित्रम्
श्रूयन्ते यानि तीर्थानि, त्रिषु लोकेषु भारत ! । तेषु प्राप्नोति स स्नानं, यो मांसं नैव भक्षयेत् ।।१०।।
नाग्निना न च सूर्येण, न जलेनापि मानव ! । मांसस्य भक्षणे शुद्धिः, एष धर्मो युधिष्ठिर ! ।।११।।
किं लिङ्गवेषग्रहणैः ?, किं शिरस्तुंडमुण्डनैः ? । यदि खादन्ति मांसानि, सर्वमेव निरर्थकम् ।।१२।।
શુક્ર અને શોણિતજન્ય માંસનું જે પુરુષ ભક્ષણ કરે છે અને જળથી શૌચ કરે છે, તેની દેવતાઓ હાંસી કરતા रहे छे. (८)
હે ભારત! જે માંસભક્ષણ કરતો નથી તે ત્રણે લોકમાં જેટલાં તીર્થો છે તેમાં સ્નાન કરવાનું ફળ પામે છે, खेम संजाय छे. (१०)
હે યુધિષ્ઠિર! માંસનું ભક્ષણ કરતાં અગ્નિ, સૂર્ય કે જળથી પણ શુદ્ધિ થતી નથી, એ ખાસ ધર્મ છે. (૧૧)
લિંગ, વેષ-ગ્રહણ કરવાથી શું અથવા શિર કે મુખ મુંડાવવાથી પણ શું? જો માંસ ખાવામાં આવે તો એ બધું
निरर्थ छे. (१२)