________________
९५३
षष्ठः प्रस्तावः
दंसणमेत्तेणं चिय जणस्स पुव्वं जणेइ विक्खेवं ।
किं पुण उब्भडसिंगारसारनेवत्थरुइरा सा? ||३|| इओ य सो वेसियायणो अत्थोवज्जणनिमित्तं करेइ विविहवाणिज्जाइं। अन्नया य घयस्स सगडिं भरिऊण वयंसएहिं समेओ गओ चंपानयरिं। तम्मि य समए समारद्धो पुरे महूसवो, पवराभरणरुइरदेहा नियंसियपहाणपट्टणुग्गयचीरंसुयाइवत्था जहिच्छं तिय-चउक्कचच्चरेसु रामाजणेण परिगया विलसंति नायरा। ते य दट्ठण चिंतियमणेणअहो एए एवं विलसंति, अहंपि न कीस रमेमि?, ममावि अत्थि केत्तियमेत्तावि अत्थसंपया, किं वा इमीए रक्खियाए?, धम्मट्ठाणदाणभोगोवभोगफलं हि पसंसिज्जइ धणं। जेण भणियं -
दानं भोगो नाशस्तिस्रो गतयो भवन्ति वित्तस्य ।
यो न ददाति न भुङ्क्ते तस्य तृतीया गतिर्भवति ।।१।। दर्शनमात्रेणैव जनस्य पूर्वं जनयति विक्षेपम् । किं पुनः उद्भटशृङ्गारसारनेपथ्यरुचिरा सा ||३|| इतश्च सः वैश्यायनः अर्थोपार्जननिमित्तं करोति विविधवाणिज्यानि । अन्यदा च घृतस्य शकटीं भृत्वा वयस्यैः समेतः गतः चम्पानगरीम् । तस्मिंश्च समये समारब्धः पुरे महोत्सवः, प्रवराऽऽभरणरुचिरदेहाः निवसितप्रधानपट्टानुगतचीनांशुकादिवस्त्राः यथेच्छं त्रिक-चतुष्क-चत्वरेषु रामाजनेन परिगताः विलसन्ति नागराः। तान् च दृष्ट्वा चिन्तितमनेन 'अहो! एते एवं विलसन्ति, अहमपि न कस्माद् रमे? ममाऽपि अस्ति कियन्मात्राऽपि अर्थसम्पदः, किं वा अनया रक्षितया?, धर्मस्थानदान-भोगोपभोगफलं हि प्रशंस्यते धनम् । येन भणितम्
दानं भोगः नाशः तिस्रः गतयः भवन्ति वित्तस्य ।
यः न ददाति न भुङ्क्ते तस्य तृतीया गतिर्भवति ।।१।। તેમજ તે દર્શન માત્રથી જ પ્રથમ લોકોને વિક્ષેપ પમાડતી, તો ઉત્કટ શૃંગાર અને શ્રેષ્ઠ વસ્ત્રાદિકથી સુશોભિત थतi तो ssj ४ शुं? (3)
એવામાં તે વૈશ્યાયન ધન મેળવવા નિમિત્તે વિવિધ વેપાર કરવા લાગ્યો. એકદા ઘીની ગાડી ભરી, મિત્રોની સાથે તે ચંપા નગરીમાં ગયો. તે સમયે નગરીમાં મહોત્સવ ચાલતો હતો. પ્રવર આભરણોથી શરીરને શણગારી, પ્રધાન રેશમી વસ્ત્રો ધારણ કરી, ઈચ્છાનુસાર રમણીઓ સહિત ત્રિમાર્ગ, ચતુષ્પથ અને ચોક વિગેરે સ્થાને નગરજનો વિવિધ વિલાસ કરતા હતા. તેમને જોતાં વૈશ્યાયને વિચાર કર્યો કે-“અહો! આ લોકો કેવા વિલાસ કરે છે? તો હું પણ તે કેમ ન કરું? મારી પાસે પણ કેટલીક ધન-સંપત્તિ છે. એનું માત્ર રક્ષણ કરવાથી શું? કારણ કે ધર્મ-સ્થાને, દાન કે ભોગપભોગમાં વપરાયેલ ધન વખણાય છે. કહ્યું છે કે:
દાન, ભોગ અને નાશ-એ ત્રણ ગતિ ધનની કહેવામાં આવેલ છે. તેમાં જે દાન કે ભોગમાં તેનો ઉપયોગ કરતો નથી તેનો છેવટે નાશ તો થાય જ છે. (૧)