________________
९५६
श्रीमहावीरचरित्रम ता वच्छ! सहसु सव्वं तं धन्नो एत्तिएण जं मुक्को। उज्झियनियमज्जाया किमकज्जं जं न कुव्वंति? ।।५।।
तावच्चिय तत्तरुई तावच्चिय धम्मकम्मपडिबंधो।
लोयाववायभीरुत्तणं च तावेव विप्फुरइ ।।६।। तावज्जवि न विणस्सइ लज्जा जणणी गुणाण सयलाणं। अह सावि कहवि नट्ठा ता नट्ठा कुसलचेट्टावि ।।७।। जुम्मं ।
इय सुरहिं साभिप्पायवयणसंदोहमुल्लवेमाणिं वच्छस्स पुरो दलू सो सहसा संकिओ हियए, चिंतिउमारद्धो य-'अहो पढमं ताव इमंपि महअच्छरियं जं तिरिच्छजोणिया होऊण माणुसियाए भासाए संलवइ । तत्थवि नियमायाभिगमलक्खणं दूसणं मे दंसेइ, कहमेवं संभवइ?, कत्थ मम माया? कत्थ अहं? कहं संवासो?, सव्वं अच्चंतमघडंतमेयं, अहवा
ततः वत्स! सहस्व सर्वं त्वं धन्यः एतावता यद् मुक्तः । उज्झितनिजमर्यादाः किमकार्यं यन्न कुर्वन्ति ।।५।।
तावदेव तत्त्वरुचिः तावदेव धर्मकर्मप्रतिबन्धः।
लोकापवादभीरुता च तावदेव विस्फुरति ||६|| तावदद्यापि न विनश्यति लज्जा जननी गुणानां सकलानाम् ।
अथ साऽपि कथमपि नष्टा तदा नष्टा कुशलचेष्टाऽपि । ७ ।। युग्मम् ।। इति सुरभिं साभिप्रायवचनसन्दोहमुल्लपन्तीं वत्सस्य पुरः दृष्ट्वा सः सहसा शङ्कितः हृदये, चिन्तयितुमारब्धवान् च अहो! प्रथमं तावद् इदमपि महदाश्चर्यं यत् तिर्यग्योनिके भूत्वा मानुषिकायां भाषायां संलपतः। तत्राऽपि निजमातरभिगमलक्षणं दूषणं मां दर्शयति, कथमेवं सम्भवति?, कुत्र मम माता?, कुत्र अहम्?, कुत्र संवासः? सर्वम् अत्यन्तमघटमानमेतत्, अथवा भवितव्यम् एतत् कारणेन, चित्ररूपाणि विधेः विलसितानि, सम्भवति सर्वम्, अतः प्रक्ष्ये तामेव वेश्याविलयाम् उत्थानप्रतिज्ञाम्' इति સુધી જ લોકાપવાદની બીક રહે છે કે સકલ ગુણોને પેદા કરનાર એવી લજ્જા-મર્યાદાનો જ્યાં સુધી લોપ ન થયો હોય તે પણ જો કોઇ રીતે નષ્ટ થાય તો કુશળ-ચેષ્ટા પણ નષ્ટ થવા પામે છે. એ પ્રમાણે વત્સની આગળ બોલતી ગાયના સાભિપ્રાય વચન સાંભળી, વૈશ્યાયન મનમાં તરત જ શંકા પામીને વિચારવા લાગ્યો કે-“અહો! પહેલાં તો એ જ મોટું આશ્ચર્ય છે કે એ તિર્યંચ છતાં મનુષ્ય-વાચામાં બોલે છે. તેમાં પણ પોતાની માતા પ્રત્યેના ગમનરૂપ દૂષણ મને દર્શાવે છે. એ સંભવે કેમ? મારી માતા ક્યાં અને હું ક્યાં? સંવાસ કેમ ઘટે? અહો! આ તો બધું અત્યંત અઘટિત છે અથવા તો અહીં કંઇ કારણ હોવું જોઇએ. વિધિના વિલાસ વિચિત્ર હોય છે. બધું સંભવે છે, માટે તે