Book Title: Mahavir Chariyam Part 03
Author(s): Gunchandra Gani
Publisher: Divyadarshan Trust
View full book text
________________
९७०
श्रीमहावीरचरित्रम्
अह सत्तमो पत्थावो गोसालएण सहियस्स सामिणो संसिया उ उवसग्गा। एगागिणो उ एत्तो जह जाया ते तह कहेमि ।।१।। अह पलयपयंडानलाणुरूवधम्मज्झाणनिज्झोसियासुहमलोवलेवो दाहोत्तिण्णजच्चकंचणच्छाएण पभापसरेण समुग्गमंतदिणयरनियराउलं दिसियक्कवालं कुणंतो सो महावीरजिणवरो कमेण विहरमाणो वेसालिं नयरिं संपत्तो। तत्थ य अहिगयजिणभणियजीवाजीवाइनवपयत्थो, विविहाभिग्गहग्गहणनिग्गहियाविरइभावो, भवभयारद्धसुविसुद्धाणुव्वयाइसावगधम्मो, सिद्धत्थनरवइबालमित्तो संखो नाम गणराया। सो य भयवंतं पच्चभिजाणिऊण पराए भत्तीए महया रिद्धिसमुदएण सक्कारेइ । अह कइवयदिणावसाणे
अथ सप्तमः प्रस्तावः
गोशालकेन सहितस्य स्वामिनः शंसिताः तु उपसर्गाः । एकाकिनः तु इतः यथा जाताः ते तथा कथयामि ।।१।। अथ प्रलयप्रचण्डाऽनलाऽनुरूपधर्मध्याननिझेषिताऽशुभमलोपलेप, दाहोत्तीर्णजात्यकञ्चनछायेन प्रभाप्रसरेण समुद्गमदिनकरनिकराऽऽकुलं दिच्चक्रवालं कुर्वन् सः महावीरजिनवरः क्रमेण विहरमाणः वैशाली नगरी सम्प्राप्तः। तत्र च अधिगतजिनभणितजीवाऽजीवादिनवपदार्थः, विविधाऽभिग्रहग्रहणनिगृहीताऽविरतिभावः, भवभयाऽऽरब्धसुविशुद्धाऽणुव्रतादिश्रावकधर्मः, सिद्धार्थनरपतिबालमित्रः शङ्खः नामकः गणराजा। सश्च भगवन्तं प्रत्यभिज्ञाय परया भक्त्या महता ऋद्धिसमुदायेन सत्करोति। अथ
પ્રસ્તાવ સાતમો, પ્રભુને ઉપસર્ગો છઠ્ઠા પ્રસ્તાવમાં ગોશાળા સહિત સ્વામીને જે ઉપસર્ગો થયા તે બતાવ્યા. હવે એકલા ભગવંતને જે ઉપસર્ગો થયા તે કહેવામાં આવે છે.
પછી પ્રલયકાળના પ્રચંડ અગ્નિ સમાન ધર્મધ્યાનવડે અશુભ કર્મલપને દગ્ધ કરનાર, અગ્નિથી ઉત્તીર્ણ જાત્ય કંચન સમાન કાંતિસમૂહથી, ઉગતા દિનકરની જેમ દિશાઓને પ્રકાશિત કરતા શ્રી મહાવીર ભગવંત અનુક્રમે વિચરતા વૈશાલી નગરીમાં આવ્યા. ત્યાં જીવાજીવાદિ નવતત્ત્વને જાણનાર, વિવિધ અભિગ્રહથી અવિરતિભાવનો નિગ્રહ કરનાર તથા ભવભયને લીધે અણુવ્રતાદિ શ્રાવકધર્મ આદરનાર અને સિદ્ધાર્થ રાજાનો બાળમિત્ર એવો શંખ નામે સામંત હતો. તેણે ભગવંતને ઓળખીને પરમ ભક્તિ અને મોટી સમૃદ્ધિથી પ્રભુનો સત્કાર કર્યો. ત્યાંથી

Page Navigation
1 ... 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468