________________
षष्ठः प्रस्तावः
लोइयसत्थेवि इमं बहुप्पयारेण भणिइनिवहेण । पयडं चिय पडिसिद्धं अविरुद्धं जेण भणियमिणं ।।४।।
हिंसाप्रवर्धकं मांसं, अधर्मस्य च वर्धनम् । दुःखस्योत्पादकं मांसं, तस्मान्मांसं न भक्षयेत् ।।५।।
स्वमांसं परमांसेन, यो वर्धयितुमिच्छति । उद्विग्नं लभते वासं, यत्र तत्रोपजायते ||६||
दीक्षितो ब्रह्मचारी वा यो हि मांसं प्रभक्षयेत् । व्यक्तं स नरकं गच्छेदधर्मः पापपौरुषः ||७||
आकाशगामिनो विप्राः पतिता मांसभक्षणात् । विप्राणां पतनं दृष्ट्वा, तस्मान्मासं न भक्षयेत् ।।८।।
·
लौकिकशास्त्रेऽपि इदं बहुप्रकारेण भणितिनिवहेन । प्रकटमेव प्रतिषिद्धम् अविरुद्धं येन भणितमिदम् ।।४।।
हिंसाप्रवर्धकं मांसं अधर्मस्य च वर्धनम् ।
दुःखस्योत्पादकं मांसं तस्मान्मांसं न भक्षयेत् ।।५।।
स्वमांसं परमांसेन यः वर्धयितुमिच्छति । उद्विग्नं लभते वासं यत्र तत्रोपजायते ||६||
दीक्षितः ब्रह्मचारी वा यो हि मांसं प्रभक्षयेत् । व्यक्तं स नरकं गच्छेदधर्मः पापपौरुषः । ।७।।
आकाशगामिनो विप्राः पतिता मांसभक्षणात् ।
विप्राणां पतनं दृष्ट्वा, तस्मान्मासं न भक्षयेत् ||८||
९०९
લૌકિક શાસ્ત્રમાં પણ અનેક પ્રકારના વર્ણનથી પ્રગટ રીતે અવિરૂદ્ધ = ઉપર મુજબ એનો નિષેધ કરેલો છે. ત્યાં આ પ્રમાણે કહેવામાં આવેલ છે :- (४)
‘માંસ, હિંસાને વધારનાર, અધર્મ અને દુઃખને ઉત્પન્ન કરનાર છે, માટે તેનું ભક્ષણ ન કરવું. (૫)
જે પરના માંસથી પોતાનું માંસ વધારવા ઇચ્છે છે તે દુર્ગતિમાં જ્યાં ત્યાં ઉત્પન્ન થઈ, દુઃખદ વાસ પામે છે. (૬) દીક્ષિત કે બ્રહ્મચારી જે માંસ ખાય છે તે પાપી અને અધર્મી પ્રગટ રીતે નરકે જાય છે. (૭) આકાશગામી બ્રાહ્મણો માંસભક્ષણથી પતિત થયા, એમ વિપ્રોનું પતન જાણી માંસભક્ષણ ન કરવું. (૮)