________________
९३६
श्रीमहावीरचरित्रम् तुहिणगिरिसिंगसिंगारहारि जे निम्मवंति जिणभवणं। ते कह न लीलाएच्चिय चिंतियमत्थं पसाहिति? ||३||
सामन्नेणवि जिणगेहकारणे को मिणिज्ज पुन्नभरं?|
को पुण तम्मिं विहिणा जिन्नंमि समुद्धरिज्जंते ।।४।। ता भो महायस! तए नियमा सम्मं समायरियमेयं । सभुयज्जियदव्वेणं जिन्नुद्धारो जमेस कओ ।।५।।
एयंमि अकीरंते तित्थुच्छेओ जिणे अभत्ती य।
साहूणमणागमणं भव्वाणमबोहिलाभो य ।।६।। काराविए इममी भवजलनिहितरणजाणवत्तंमि। अच्चंतसंतकंता कारेअव्वा जिणप्पडिमा ।।७।। तुहिनगिरिशृङ्गशृङ्गारहारि ये निर्मापयन्ति जिनभवनम् । ते कथं न लीलया एव चिन्तितमर्थं प्रसाधयन्ति? ||३||
सामान्येनाऽपि जिनगृहकारणे कः मीयते पुण्यभरः? |
कः पुनः तस्मिन् विधिना जीर्णे समुद्धार्यमाणे ।।४।। ततः भोः महायशः! त्वया नियमा सम्यग् समाचरितमेतत् । स्वभुजाऽर्जितद्रव्येण जिर्णोद्धारः यदेषः कृतः ।।५।।
एतस्मिन् अकुर्वता तीर्थोच्छेदः जिने अभक्तिश्च ।
साधूनाम् अनागमनं भव्यानाम् अबोधिलाभश्च ।।६।। कारापिते अस्मिन् भवजलनिधितरणयानपात्रे।
अत्यन्तशान्त-कान्ता कारयितव्या जिनप्रतिमा ।।७।। હિમાલયના શિખર સમાન જેઓ જિનભવન કરાવે છે તેઓ લીલામાત્રથી મનોવાંછિત કેમ ન સાધી શકે? (૩)
જિનગૃહ કરાવતાં સામાન્ય રીતે પણ તે પુણ્ય કોનાથી માપી શકાય? તો વિધિથી તેનો જીર્ણોદ્ધાર કરતાં કેટલું પુણ્ય થાય તેનું પ્રમાણ જ નહિ, (૪)
તો હે મહાશય! તેં આ કામ અતિ સારૂં આદર્યું કે સ્વભુજોપાર્જિત દ્રવ્યથી આ જીર્ણોદ્ધાર કરાવ્યો. (૫)
જીર્ણોદ્ધાર જો કરવામાં ન આવે તો તીર્થનો ઉચ્છદ, જિનભક્તિનો અભાવ, સાધુઓનું અનાગમન અને भव्याने बोधिनीनो साम थाय; (७)
માટે ભવસાગરથી પાર પાડવામાં યાનપાત્ર સમાન એ જિનમંદિર કરાવતાં તેમાં અત્યંત દેદીપ્યમાન हिनप्रतिमा स्थापवी.. (७)