________________
८३८
तह पालियावि तह पाढियावि तह गुणगणेसु ठवियावि । तह सिक्खवियावि दढं हा हा अकयन्नुया अम्हे ।।१।।
किं दुक्करतवचरणेण अम्ह किं वावि कुसलबोहेणं । किं चिरगुरुकुलसंवाससेवणाएवि विहलाए । । २ ।।
जं असरिससंजमरयणरोहणं नियगुरुंपि कालगयं । पच्चक्खधम्मरासिंपि नेव मुणिमो पमाएणं ।।३।।
श्रीमहावीरचरित्रम्
इय ते नियदुच्चरियं पुणो पुणो चेव जंपिरे समणे । गोसालो निब्भच्छिय बहुसो सामिं समल्लीणो ।।४।।
तओ सामी चोरागसन्निवेसं गओ । तत्थ य तद्दिवसं परचक्कभयमुवट्ठियं । तब्भएण य
तथा पालिताः अपि, तथा पाठिताः अपि तथा गुणगणेषु स्थापिताः अपि। तथा शिक्षापिताः अपि दृढं हा हा अकृतज्ञाः वयम् ।।१।।
किं दुष्करतपश्चरणैः अस्माकम् किं वाऽपि कुशलबोधेन । किं चिरगुरुकुलसंवाससेवनयाऽपि विफलया । । २ ।।
यद् असदृशसंयमरत्नरोहणं निजगुरुमपि कालगतम् । प्रत्यक्षधर्मराशिमपि नैव जानीमः प्रमादेन || ३ ||
इति तान् निजदुश्चरितं पुनः पुनः एव जल्पतः श्रमणान् । गोशालः निर्भर्त्स्य बहुशः स्वामिनं समालीनः ।।४।।
ततः स्वामी चोराकसन्निवेशं गतः । तत्र च तद्दिवसं परचक्रभयम् उपस्थितम् । तद्भयेन च खण्डरक्षाः
‘અહો! તમે અમને પાળ્યા, પઢાવ્યા અને તેવી રીતે ગુણોમાં સ્થાપન કર્યા તેમજ શિક્ષા પમાડ્યા; છતાં હા! અમે તો અકૃતજ્ઞ જ રહ્યા. (૧)
અમારા દુષ્કર તપ-ચરણ કે કુશળ-બોધથી પણ શું? અને વિફલ ગુરુકુલવાસની સેવાથી પણ શું? (૨)
કે અસાધારણ સંયમ-રત્નના રોહણાચલ તથા સાક્ષાત્ ધર્મરાશિ સમાન એવા પોતાના ગુરુને કાળ ધર્મ પામતાં, પ્રમાદથી અમે જાણી જ ન શક્યા.' ' (3)
એ પ્રમાણે વારંવાર પોતાના દુશ્ચરિત્રને નિંદતા તે શ્રમણોને અનેક વાર નિભ્રંછીને ગોશાળો સ્વામી પાસે ગયો. (૪) પછી ભગવંત ચોરાક સંનિવેશમાં ગયા. ત્યાં તે દિવસે પરચક્રનો ભય આવ્યો. તેના ભયને લીધે કોટવાળોએ