________________
षष्ठः प्रस्तावः
९०१ भणिऊण अक्खयसरीरं चेव मंतसाहगं मोत्तूण असणमुवगओ चेडओ। सोऽवि मरणभयागयमुच्छाभिभूयचेयण्णो अहसन्निहियमंतसाहणत्योवणीयहरिचंदणरसेण समासासिओ कुमारेण | मुहुत्तमेत्तेण य उवलद्धचेयणो पच्चुजीवियं व अप्पाणं परिकप्पिंतो मंदमंदमवलोइउं पयत्तो, खणंतरे य समुल्लविओ कुमारेण-'भद्द! निब्मओ निरुव्विग्गो अच्छसु, दूरमवक्कंतो तुह कयंतो, कहेसु परमत्थं, को तुमं? किं नामधेओ? कुओ वा आगओ? किमियं सुहपसुत्तकेसरिकंडूयणंव विणासपज्जवसाणं मंतसाहणं समारद्धं? कहं वा विहडियं? ।' जीवदाइत्ति पेममुव्वहंतेण भणियमणेण
सुंदर! विज्जाहरो कणयचूडयनामोऽहं गयणवल्लहपुराओ चेडगसाहणं काउमिहागहो म्हि । मंतं च परावत्तयंतस्स मे कहवि भवियव्वयावसेण सुप्पणिहियस्सवि विसंखुलियमेक्कमक्खरं। एत्तियमेत्तावराहसंभवेऽवि परिकुविएण उप्पाडिओ सिलायले निवाडणत्थमणेणं। तक्कालं भयविहरेण य न सरियाणि तणुरक्खामंतक्खराणि । तयणंतरं च न मुणेमि किंपि जायं, एत्तियमेत्तं ईसिं जाणामि जं तुमए भणियं-'मम जीवियमोल्लेणऽवि प्रत्युज्जीवितम् इव आत्मानं परिकल्पयन् मन्दं मन्दम् अवलोकयितुं प्रवृत्तवान्, क्षणान्तरेण च समुल्लापितः कुमारेण 'भद्र! निर्भयः, निरुद्विग्नः आस्स्व, दूरमपक्रान्तः तव कृतान्तः, कथय परमार्थम्, कः त्वम्?, किं नामधेय?, कुतः वा आगतः?, किमिदं सुखप्रसुप्तकेसरिकण्डूयनमिव विनाशपर्यवसानं मन्त्रसाधनं समारब्धम्?, कथं वा विघटितम्?।' जीवदायी इति प्रेममुद्वहता भणितमनेन__ सुन्दर! विद्याधरः कनकचूड: नामकः अहम् । गगनवल्लभपुरात् चेटकसाधनं कर्तुमिह आगतः अहम् । मन्त्रं च परावर्तयता मया कथमपि भवितव्यतावशेन सुप्रणिहितस्याऽपि विसंस्थुलितम् एकमक्षरम् । एतावन्मात्राऽपराधसम्भवेऽपि परिकुपितेन उत्पाटितः शिलातले निपातनार्थम् अनेन । तत्कालं भयविधुरेण च न स्मृतानि तनुरक्षामन्त्राक्षराणि । तदनन्तरं च न जानामि किमपि जातम्, एतावन्मात्रं इषद् जानामि यत्त्वया થઇ ગયો. એવામાં મંત્રસાધક પણ મરણના ભયે મૂચ્છ આવતાં બેભાન થઇ ગયો, ત્યાં મંત્ર સાધવા માટે લાવેલ બાવનાચંદનના રસવડે કુમારે તેને સ્વસ્થ કરતાં, થોડીવારે મૂચ્છ દૂર થતાં જાણે પુનર્જીવન પામ્યો હોય તેમ પોતાને માનતો તે મંદ મંદ જોવા લાગ્યો. ત્યારે કુમારે તેને બોલાવ્યો કે “હે ભદ્ર! તું નિર્ભય અને નિરુદ્વિગ્ન રહે. તારો કૃતાંત દૂર ભાગી ગયો, તો પરમાર્થ કહે કે તું કોણ અને તારું નામ શું? ક્યાંથી આવી ચડ્યો અને સુખે સૂતેલા સિંહને જગાડવા સમાન વિનાશકારક એ મંત્રસાધન શા માટે આરંભ્ય? વળી તે વિઘટિત કેમ થયું? એટલે કુમારને જીવિત આપનાર સમજી પ્રેમ બતાવતા તેણે જણાવ્યું કે- “હે સુંદર! હું કનકચૂડ નામે વિદ્યાધર છું. ગગનવલ્લભ નગરથકી અહીં ચેટક સાધન કરવા આવ્યો અને મંત્રની પરાવર્તન કરતાં ભવિતવ્યતાના યોગે, સાવધાન છતાં કોઇ રીતે એક અક્ષર અલિત થયો. માત્ર એટલા અપરાધમાં પણ તેણે મને શિલાતલ પર પછાડવા માટે ઉપાડ્યો. તે વખતે ભયાકુળ થતાં શરીર-રક્ષામંત્રના અક્ષરો મને યાદ ન આવ્યા. ત્યારપછી શું થયું? તે હું જાણતો નથી, પણ કંઈક એટલું મારા જાણવામાં છે કે તમે કહ્યું