________________
८६८
श्रीमहावीरचरित्रम् पुव्वभवफासियसम्मत्तवसेण समुप्पण्णपरमपमोओ भयवओ पडिमापवण्णस्स अहिणवपारियायमंजरीपरिमलुम्मिलंतफुल्लंधयधुसराहिं हरियंदणरसुम्मिस्सघुसिणघणसारविलेवणेण य पूयं परमायरेणं निव्वत्तेइ । अह पुण को एस बिभेलगजक्खो पुव्वभवे आसि?, भण्णइ
मगहाविसए सिरिपुरे नयरे महासेणो नाम नरवई । तस्स सिरी नाम भज्जा । तीसे य असेसविन्नाणकलाकलावकुसलो सुरसेणो नाम पुत्तो। सो य संपत्तजोव्वणोऽवि न खिवइ चक्खं पवररूवासुवि रमणीसु, बहुं भणिज्जमाणोऽवि न पडिवज्जइ पाणिग्गहणं, किं तु मुणिवरोव्व संहरियवियारो चित्त-पत्तच्छेयाइविणोदेहिं कालं वोलेइ। रायावि एरिसं तं पेच्छिऊणमच्चंतमाउलमाणसो अणेगेसिं मंत-तंताइजाणगाणं एयवइयरं परिकहेइ । ते य करेंति विविहे उवाए, न य जायइ कहिंपि कुमारस्स भावपरावत्ती।
पूर्वभवस्पृष्टसम्यक्त्ववशेन समुत्पन्नपरमप्रमोदः भगवतः प्रतिमाप्रपन्नस्य अभिनवपारिजातमञ्जरीपरिमलोन्मिलन्पुष्पंधयधुसरैः हरिचन्दनरसोन्मिश्रघुसृणघनसारविलेपनेन च पूजां परमाऽऽदरेण निवर्तयति। अथ पुनः कोऽयं बिभेलकयक्षः पूर्वभवे आसीत्? भण्यते - ___ मगधविषये श्रीपुरनगरे महासेनः नामकः नरपतिः। तस्य श्री. नामिका भार्या। तस्याः च अशेषविज्ञानकलाकलापकुशलः सुरसेनः नामकः पुत्रः। सश्च सम्प्राप्तयौवनः अपि न क्षिपति चक्षु प्रवररूपासु अपि रमणीषु, बहु भण्यमानोऽपि न प्रतिपद्यते पाणिग्रहणम्, किन्तु मुनिवरः इव संहृतविकारः चित्रपत्रच्छेदादिविनोदैः कालं व्यतिक्रामति। राजाऽपि एतादृशं तं प्रेक्ष्य अत्यन्तम् आकुलमानसः अनेकान् मन्त्र-तन्त्रादिज्ञान् एतद्व्यतिकरं परिकथयति। ते च कुर्वन्ति विविधान् उपायान्, न च जायते कुत्राऽपि कुमारस्य भावपरावृत्तिः।
સમ્યક્તને સ્પર્શી આવેલ હોવાથી પ્રતિમાસ્થ પ્રભુને જોતાં ભારે પ્રમોદ પામ્યો અને પરિમલને લીધે ભ્રમરસમૂહથી વ્યાપ્ત એવી અભિનવ પારિજાત-મંજરીવડે તથા બાવનાચંદનથી મિશ્ર કુંકુમ અને કપૂરના વિલેપનવડે તેણે પરમાદરથી પ્રભુની પૂજા કરી. હવે તે બિભેલક યક્ષ પૂર્વભવે કોણ હતો? તે ચરિત્ર આ પ્રમાણે છે :
મગધ દેશના શ્રીપુર નગરમાં મહાસેન નામે રાજા અને તેની શ્રી નામે ભાર્યા હતી. તેમને બધી કળા અને વિજ્ઞાનમાં પ્રવીણ એવો સૂરસેન નામે પુત્ર હતો. તે યૌવનમાં આવ્યા છતાં, પ્રવર રૂપવતી રમણીઓ તરફ પણ દૃષ્ટિ નાખતો ન હતો. બહુ સમજાવ્યા છતાં લગ્નની વાત તેણે સ્વીકારી નહિ, પરંતુ મુનિવરની જેમ વિકાર રોકીને તે ચિત્રકળા-પત્રછેદ વગેરે વિનોદથી કાળ વીતાવતો હતો. પોતાના પુત્રને એવી સ્થિતિમાં જોઇ અત્યંત વ્યાકુળ થતા રાજાએ અનેક મંત્ર, તંત્રના જાણનારા લોકોને બોલાવ્યા અને તેમણે વિવિધ ઉપાયો કરી જોયા, છતાં કુમારના મનોભાવમાં કંઇ પણ ફેર ન પડ્યો.