________________
८९६
श्रीमहावीरचरित्रम् अपरिचिंतियंपि कज्जं एवमुवदंसेइ। अहवा किमणेण?, सत्तधणो चेव सप्पुरिसजणो होहित्ति ।' एवं च विगप्पमाणो जाव खणंतरं विगमेइ ताव समागओ एगो पुलिंदगो गहियकोदंडो करकलियबाणो तं पएसं। सपणयं पुच्छिओ य अणेणं, जहा-'भद्द! को एसप्पएसो? कत्थ वा सलिललाभो त्ति?। तेण भणियं-'कायंबरीए महाडवीए मज्झदेसो एस, सलिलं पुण एत्तो वणसंडाओ केत्तिएणवि भूभागेणं वट्टइ, केवलं दुट्ठसत्ताउलत्तणेणं न सुहगेझं, भो महाणुभाव! जइ पिवासिओ ता एहि जेण सयमेव दंसेमि।' एवमायन्निऊण पडिवन्नं कुमारेणं, पयट्टो य तयभिमुहं । तओ पुलिंदगेण चडावियचावगुणारोवियारोवेण देसिज्जमाणमग्गो पत्तो सरोवरं । कयं जलावगाहणं, अवणीया तण्हा। 'अहो णिक्कारणोवयारी एसोत्ति चिंतिऊण कुमारेण दिन्नं से नामंकियं मुद्दारयणं, परिहियं च अणेण अंगुलीए। नीओ य तेण नियगुहाए, काराविओ कयलीफलाइणा पाणवित्तिं । अह परिणयंमि वासरे कुमारेण भणिओ पुलिंदगो-'अहो बाढं कोऊहलं मे, बहुअच्छरियनिलयभूया य एसा संभाविज्जइ अपरिचिन्तितमपि कार्यम् एवमुपदर्शयति । अथवा किमनेन?, सत्त्वधनः एव सत्पुरुषजनः भवति । एवं च विकल्पयन् यावत्क्षणान्तरं विगमयति तावत्समागतः एकः पुलिन्दः गृहीतकोदण्डः, करकलितबाणः तत्प्रदेशम् । सप्रणयं पृष्टश्चाऽनेन यथा 'भद्र! कः एषः प्रदेशः? कुत्र वा सलिललाभः?।' तेन भणितं 'कादम्बर्याः महाऽटव्याः मध्यदेशः एषः, सलिलं पुनः इतः वनखण्डतः कियन्तेनाऽपि भूभागेन वर्तते, केवलं दुष्टसत्त्वाऽऽकुलत्वेन न सुखग्राह्यम्। भोः महानुभाव! यदि पिपासितः ततः एहि येन स्वयमेव दर्शयामि।' एवमाकर्ण्य प्रतिपन्नं कुमारेण, प्रवृत्तश्च तदभिमुखम्। ततः पुलिन्दकेन आरोपितचापगुणाऽऽरोपिताऽऽरोपेण दय॑मानमार्गः प्राप्तः सरोवरम् (सरः)। कृतं जलावगाहनम्, अपनीता तृष्णा । 'अहो! निष्कारणोपकारी एषः' इति चिन्तयित्वा कुमारेण दत्तं तस्य नामाङ्कितं मुद्रारत्नम्, परिहितं च अनेन अगुल्याम्। नीतश्च तेन निजगुहायाम्, कारितः कदलीफलादिना प्राणवृत्तिम् । अथ परिणते वासरे कुमारेण भणितः पुलिन्दः કરવાથી શું? સાત્ત્વિક જ સત્પરુષ હોય છે.' એમ વિચાર કરતાં ક્ષણવાર પછી તે સ્થાને ધનુષ્ય અને બાણને ધારણ કરતો એક ભીલ આવી ચડ્યો. કુમારે તેને પ્રતિભાવથી પૂછ્યું- હે ભદ્ર! આ પ્રદેશ કયો? અને પાણી ક્યાં મળશે?” તે બોલ્યો-“કાદંબરી મહાઇટવીનો આ મધ્યભાગ છે. અહીંથી થોડે દૂર પાણી હશે, પરંતુ અહીં દુષ્ટ પ્રાણીઓ વધારે હોવાથી પાણી હાથ લાગવું મુશ્કેલ છે, તો તે મહાનુભાવ! જો તું પિપાસિત હોય તો ચાલ, હું પોતે તને તે જલાશય બતાવું.' એમ સાંભળતાં કુમાર તે વચન માની, તેની સાથે સાથે ચાલ્યો અને ધનુષ્ય પર બાણ ચડાવતાં તે ભીલે બતાવેલ માર્ગે જતાં કુમાર સરોવરે પહોંચ્યો. ત્યાં સ્નાનપૂર્વક જળપાન કરી પિપાસા રહિત થતાં તે ચિંતવવા લાગ્યો કે-“અહો! આ તો નિષ્કારણ ઉપકારી.” એમ ધારી કુમારે તેને નામાંકિત મુદ્રારત્ન આપ્યું, જે તેણે પોતાની અંગુલિમાં પહેરી લીધું. પછી તે ભીલ તેને પોતાની ગુફામાં લઇ ગયો અને કેળાં પ્રમુખ ફળોનું ભોજન કરાવ્યું. એવામાં સંધ્યા થતાં કુમારે ભીલને કહ્યું કે-“અહો! મને તો અતિકૌતુક છે કે આ મહાઅટાવી અનેક